GSTV

Bigg Boss 13: ફિનાલે પહેલા પારસ છાબડાની ગર્લફ્રેન્ડે કરાવ્યું હૉટ ફોટશૂટ, થોડી વારમાં વાયરલ થઈ તસ્વીરો

બિગ બૉસ 13ના ટૉપ 6 ફાઈનલિસ્ટમાં જગ્યા બનાવી ચુકેલા પારસ છાબડાની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરીએ શૉના ગ્રાન્ડ ફિનાલેની અમુક હોટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આકાંક્ષા પુરીની આ ટૉપલેસ તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં આકાંક્ષા પોતાના ટૈટૂ ફ્લોન્ટ કરતી દેખાઈ છે.

આકાંક્ષા પુરીની મેકઓવર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

પારસ બિગ બૉસમાં આવ્યા બાદ આકાંક્ષા ખૂબ લાઈમલાઈટમાં આવી છે.

આ અગાઉ પણ આકાંક્ષા પોતાની હૉટ તસ્વીરો ફેંસ સાથે શેર કરી ચુકી છે.

આકાંક્ષા પુરીએ હાલમાં સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે, તે પારસ સાથે દરેક સંબંધોનો અંત આણવા જઈ રહી છે.

તેની સાથે પારસ પણ ઘરમાં આકાંક્ષા સાથે સંબંધોને લઈ વાતો કરતા જોવા મળ્યો છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!