GSTV
Home » News » રાજકોટમાં આજી ડેમ-1 ઓવરફ્લો થવાની તૈયારીમાં

રાજકોટમાં આજી ડેમ-1 ઓવરફ્લો થવાની તૈયારીમાં

રાજકોટ શહેરમાં વરસાદે વિરામ લીધો છે. જોકે સરધાર,ત્રંબા,જસદણ, વીંછીયામાં ગતરાત્રિના વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં સારા વરસાદને કારણે આજી-1 ડેમમાં ધીમીધારે નવા નીરની આવક થઈ છે. આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.  ઓવરફલો થવામાં ત્રણ ફૂટનું અંતર બાકી છે. આજી-1 ડેમની સપાટી 26 ફૂટને પાર પહોંચી જતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે આજી-1 છલકાવાની તૈયારીમાં હોવાથી હેઠવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

Related posts

નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા, રાજ્યના વરિષ્ઠ નેતાઓ સ્વાગત માટે હાજર

Nilesh Jethva

લ્યો બોલો! અમદાવાદ રામભરોસે, ફાયર વિભાગ પાસે સ્ટાફ-સાધનોની આ છે સ્થિતી

Riyaz Parmar

રાજકોટ: સુરત અગ્નિકાંડ પછી મનપા તંત્ર જાગ્યુ, 90 ક્લાસીસ બંધ કરાવી અન્યોને નોટીસ પાઠવાઇ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!