GSTV
Home » News » અજય-સોનાક્ષી સહિત આ સ્ટાર્સના કચ્છમાં ધામા, આ ફિલ્મનું કરી રહ્યા છે શુટિંગ

અજય-સોનાક્ષી સહિત આ સ્ટાર્સના કચ્છમાં ધામા, આ ફિલ્મનું કરી રહ્યા છે શુટિંગ

કચ્છ માંડવીનાં કાઠડામાં ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું શુટિંગ થઇ રહ્યુ છે. શુંટિંગ માટે છેલ્લા 12 દિવસથી અજય દેવગન અને સોનાક્ષી સિન્હા સહિતના કલાકારોએ કચ્છમાં ધામા નાખ્યા છે. ફિલ્મના કેટલાક દિલધડક દ્રશ્યો શુટ કરવામાં આવ્યા છે. જેમાના કેટલાક શુટિંગના વીડિયો વાયરલ થયા છે. બોંમ બ્લાસ્ટ અને યુદ્ધના દિલધડક દ્રશ્યોનો વીડિયો જોતા લોકોમાં કૂતુહલ સર્જાયુ છે.

Read Also

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!