GSTV

આ પત્થરને લોકો ખાવા માટે કરે છે પંસદ, ઈજા થવાથી તેમાંથી નિકળે છે….

માનવ શરીરના શરીરને ઈજા લગાવાથી તમે લોહી બહાર આવતા જોયું હશે. જો ઝાડની વાતો હોય તો તેમને પણ કાપતી વખતે તેમાંથી લોહી નિકળવાની ઘણી ઘટનાઓ સાંભળી હશે. પણ શું તમે પથ્થરમાંથી લોહી બહાર નિકળતું જોયું હશે. હા, આજે આપણે તમને એક પથ્થર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને તો઼વાથી લોહી બહાર આવે છે. આ એક વાર્તા નથી, પરંતુ વાસ્તવમાં આવા પત્થરો છે. જો તેઓ ઘાયલ થયા હોય તો ત્યારે તેમાંથી લોહી નિકળે છે. લોકો પણ આ પત્થરોમાંથી આવતા માંસને પણ ખાવાનું પસંદ કરે છે.

આ પથ્થરને જોયા બાદ તે ફક્ત સામાન્ય પથ્થર તરીકે જોવા મળે છે, અને આ પથ્થરો ચિલી અને પેરુના દરિયાઇ તળોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આ પથ્થરને પાયુરા ચિલિયાંસિસ તરીકે ઓળખાય છે. આ સિવાય તે પીરિયડ રોક તરીકે પણ ઓળખાય છે.

આ પથ્થર સામાન્ય પથ્થરની જેમ તૂટી જાય છે.ત્યારે આ પથ્થરથી લોહી નિકળે છે. ત્યારે આ પત્થરો ખડકો પર ચિપકી રહે છે. અને ધીમે ધીમે તેનો ભાગ બની જાય છે. આ પથ્થરની આઘાતજનક બાબત એ છે કે આ પથ્થરમાંથી માત્ર લોહીજ નહી માંસ પણ હોય છે. ઉપરની કડક દેખાતો પથ્થર અંદરથી ખૂબ નરમ હોય છે.

લોકો દરિયાના ઊંડાણોમાં આ પત્થરોને શોધે છે. આ પથ્થરમાંથી માંસને નિકળાવા માટે લોકોને ધારદાર છરીની જરૂર પડે છે. પથ્થર ના માંસમાંથી ઘણી વાનગીઓ અને સલાડ બનાવવામાં આવે છે. પરંતુ સ્થાનિક લોકો આ પથ્થરને કાચા ખોરાક તરીકે પસંદ કરે છે. આ પથ્થર જેવી દેખાતી વસ્તુ એક સમુદ્રી પ્રાણી છે. જે શ્વાસ લે છે અને ખાવાનું પણ ખાય છે તે લિંગને બદલવા માટેની ક્ષમતા ધરાવે છે, જેની મદદથી તે બચ્ચુ પણ પેદા કરે છે. પરંતુ આ પ્રાણી એક ચોક્કસ પથ્થર જેવું લાગે છે.

READ ALSO

Related posts

ધારી/ સુરેશ કોટડીયાના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

pratik shah

વાંચી લેજો/ દર મહિને ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરો છો તો પત્નીને આવી શકે છે ઇનકમ ટેક્સની નોટિસ, જાણો શેના પર ચુકવવો પડશે ટેક્સ

Bansari

ગજબ! મનભરીને કરો ભોજન…એ પણ બિલ ચુકવ્યા વિના, જાણો અમદાવાદના આ નવા જમાનાના રેસ્ટોરન્ટ વિશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!