GSTV
Home » News » ચહેરા ઉપર ફરી રહ્યો છે વંદો તો પણ હસી રહ્યો છે આ છોકરો, જાણો કેમ

ચહેરા ઉપર ફરી રહ્યો છે વંદો તો પણ હસી રહ્યો છે આ છોકરો, જાણો કેમ

દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ વાત જોરદાર હોય તો તે તરત જ હેડલાઈન્સ બની જાય છે. અમુક લોકો ચાલીને અજીબોગરીબ હરકતો કરે છે. તો અમુક ઘટનાઓ જાતે જ ઘટી જાય છે. લાઈમલાઈટમાં આવવા માટે આ દિવસોમાં સોશિયલ મીડિયા ખૂબ લોકપ્રિય પ્લેટફોર્મ છે.

હવે એક છોકરાએ આવું કર્યુ છે અને તે ચર્ચામાં આવી ગયો છે. એલેક્સ ઓન્ગ નામના છોકરાએ ફેસબુક ઉપર એક ચેલેન્જ શરૂ કર્યુ છે. જેમાં તમારે તમારા ચહેરા ઉપર વંદો રાખીને સેલ્ફી પાડવાની છે. આ છોકરાએ પોતાનો આવો ફોટો પાડીને ફેસબુક ઉપર પોસ્ટ કરીને લોકોને પણ આવું કરવા માટે ચેલેન્જ કરી છે. અને લોકોને પણ આવી જ ઈમેજ અપલોડ કરવા માટે કહ્યુ છે.

અત્યાર સુધીમાં તેની આ પોસ્ટને 18 હજાર લોકો શેર કરી ચૂક્યા છે. કોઈએ તેની આલોચના કરી છે. તો એક છોકરીએ તો પોતાના ચહેરા ઉપર એક વંદાની જગ્યાએ 7-8 વંદા રાખીને સેલ્ફી પાડી હતી.

તો કોઈ એક છોકરાએ તો પોતાના ચહેરા ઉપર ગરોળી રાખી છે. ઉલ્લેખનીય છેકે, પૂર્વમાં આવા ઘણા ચેલેન્જ ચાલ્યા છે. જેમાં મોટી મોટી હસ્તિઓએ રૂચિ દાખવી છે. તેમાનું જ એક ચેલેન્જ આઈસ બકેટ ચેલેન્જ હતુ.

READ ALSO

Related posts

જાણો ભુકંપ દરમિયાન શું કરે છે Astronauts? જાણો માનવ મિશનના સીક્રેટ્સ

Kaushik Bavishi

જ્યારે રશિયાએ ઈનકાર કર્યો તો ISROના વૈજ્ઞાનિકોએ જાતે બનાવ્યું લેન્ડર-રોવર

Mansi Patel

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!