Most Popular Latest
Most Popular
Latest

VIDEO: ચડવાની મનાઈ છે તે ઇજિપ્તના પિરામિડ પર કપલે કર્યું સેક્સ, સરકારે આપ્યો આ આદેશ

ઇજિપ્તમાં એક ડેનિશ કપલે એવી ભૂલ કરી છે કે સરકાર હવે રોષે ભરાઈ છે. કપલે પિરામીડ પર ચડીને કરેલી હરકતોને પગલે સરકાર આ કપલને શોધવા લાગી હતી. કપલે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જે બાદમાં સરકાર પણ ચારે…

કાનજીભાઈ પર કાનુડો થયો મહેરબાન, રાતોરાત બની ગયા કરોડપતિ

‘ઉપરવાલા જબભી દેતા, દેતા છપ્પર ફાડકે’ કહેવત તો બધાએ સાંભળી જ હશે. પરંતુ અમરેલીનાં કાનજીભાઈનાં જીવનમાં આ કહેવત સિધ્ધ થતી જોવા મળી. ક્યારેક કામ ભલે નાનું હોય પણ ફાયદો વધુ થતો જોવા મળે છે. એ જ રીતે કાનજીભાઈ માછલી પકડવાનુ…

વિજ્ઞાનનો ચમત્કાર : હવે મનુષ્યના શરીરમાં ધડકશે પશુનું હૃદય, જાણો કેવીરીતે

હવે એ દિવસ દૂર નથી કે જ્યારે પશુઓના અંગોનું શરીરમાં પ્રત્યારોપણ કરી શકાશે. હવે આ બાબતને તમે વિજ્ઞાનનો ચમત્કાર કહો કે પછી મનુષ્યની હોશિયારી. એટલેકે પ્રત્યારોપણ કરવા માટે હવે લોકોએ લાંબા સમય સુધી અંગોની રાહ જોવી પડશે નહીં. હમણાં વિશ્વભરમાં…

મળો વિશ્વનાં સૌથી વૃદ્ધ વાળંદને, 100 વર્ષથી લોકોનાં વાળ કાપે છે

ન્યૂયોર્કમાં એક વાળંદ ગ્રાહકને સ્માર્ટ લૂક આપવા માટે બપોરે 12 થી રાત્રે 8 વાગ્યા સુધી કામ કરે છે. આપણે એવે વિચાર આવે કે એમાં શું વિશેષ છે. પણ અહીં ગ્રાહકના વાળ કટિંગ કરનાર માણસ કોઈ યુવાન નથી પરંતુ 107 વર્ષનાં…

મહિલાના શરીર પર કંપનીએ કર્યો પોતાનો પ્રચાર, જુઓ પ્રોજેક્ટનો આખો નકશો

ચીન હંમેશા કંઈક અનોખુ કરે છે, જેનાથી ચીન સોશિયલ મીડિયામાં છવાઇ જાય છે. દક્ષિણ ચીનમાં એક બિલ્ડરે પોતાનો એપાર્ટમેન્ટ વેચવાની અનોખી પદ્ધતિ શોધી કાઢી છે, જેને લોકો શરમજનક અને અશ્લિલ જણાવી રહ્યાં છે. ખરેખર, દક્ષિણ ચીનના નાન્નિંગ શહેરમાં એપાર્ટમેન્ટ પ્રમોશન…

100 રૂપિયાનું દહીં થયુ ચોરી, ચોર કોણ જાણવા કર્યો હજારોનો DNA ટેસ્ટ

તાઈવાનમાં પોલીસે એકસો રૂપિયાના દહીંની ચોરી પકડવા માટે છ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે. એકસો રૂપિયાના દહીંની ચોરીના મામલે તાઈવાન પોલીસે 42 હજાર રૂપિયાના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે. તાઈવાનમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે સ્ટૂડન્ટ હાઉસમાં રોકાઈ હતી….

અહીં બધી મહિલાઓ લાલ રગંના ચપ્પલ ઉતારીને જાય છે

ઇઝરાયલ સરકાર દ્વારા ઘરેલું હિંસા સામે સખત પગલાં ન લેવાના કારણે ત્યાંની સ્ત્રીઓએ એક નવા અંદાજમાં પ્રોટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. ઇઝરાયલની ટેલ હવિવ સ્થિત હબીમા સ્ક્વેર પર મહિલાઓએ લાલ રંગનાં શૂઝ રાખ્યાં છે. આ શૂઝ ઘરેલું હિંસાનું ચિહ્ન છે….

વર્ગખંડમાં શિક્ષક બાળકો સાથે કરી રહી હતી આ કામ, બાળકના મોઢે લગાવી હતી ટેપ

માતા-પિતા પોતાના બાળકોને જ્યારે શાળાએ મોકલે છે ત્યારે તેના દિલ અને મગજમાં બાળકના ભવિષ્ય અંગે સારી કલ્પના હોય છે. દરેક માતા-પિતા પોતાના બાળક માટે સામર્થ્યથી વધારે પ્રયાસ કરતા હોય છે, કારણકે આવનારા સમયમાં બાળકે કોઇ પણ તકલીફનો સામનો ના કરવો…

આશ્ચર્ય છે આ માટ્ટીથી બનેલી બહુમાળી ઇમારતો, વરસાદ-તોફાનની કોઇ અસર થતી નથી

તમે આજસુધી સિમેન્ટ, મોરંગ, પત્થરની રેતી અને આયરનથી બનેલા ઘર અને ઇમારતો વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ તમે આ પહેલા ક્યારેય પણ માટ્ટીની બનેલી ઇમારતો વિશે સાંભળ્યું નહી હોય. આવો તમને જણાવીએ છીએ આવી આશ્ચર્યચકિત કરી નાખે તેવી ઈમારતો વિશે….

આ જીભ જોઇને દુનિયા આંખી ચોંકી ગઇ છે, વીડિયોએ મચાવી છે સોશિયલ મીડિયા પર ધમાલ

દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાના અજીબોગરીબ કારનામાઓથી દંગ કરી દે છે. એવું કામ કરી નાખે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. આવા જ એક વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત કરાવીએ. જેમનું નામ છે બહાદૂર કટુવાલ…

કોબી લેવા ગઈ હતી અને મિનિટોમાં જ કરોડપતિ બની ગઈ આ મહિલા

‘દેનેવાલા જબભી દેતા, દેતા ચપ્પર ફાડકે’ આ કહેવત તો બધાએ સાંભળી જ હશે. પરંતુ એક મહિલાનાં જીવનમાં આ ઘટના હકીકતમાં ઘટી ગઈ છે. એક મહિલા ઘરેથી કોબી લેવા માટે નીકળી હતી અને એને ક્યાં ખબર હતી કે તે કરોડપતિ બની…

video:એકસાથે 27 કાતર લઈને કાપે છે વાળ, ચાર્જ છે આટલાં રૂપિયા

તમે એક હાથમાં દંતિયો અને બીજા હાથમાં કાતર પકડીને વાળ કાપતા વાંળદને જોયો હશે. પણ તમે એક સાથે 27 કાતર પકડીને લોકોનાં વાળ કાપતા વાંળદને જોયો છે? પાકિસ્તાનના ગુન્જરાવાલ્લા વિસ્તારના રવાલી કેન્ટ એરિયામાં રહેનારા મુહમ્મદ અવેસ વાળ કટિંગને લઈને પોતાના…

રિસર્ચમાં ખુલાસો, જીવનસાથીને બદલે મહિલાઓ કૂતરાની સાથે આરામથી ઉંઘે છે

ન્યૂયોર્કના શહેર બફેલોના કેનિસિઅસ કૉલેજના સંશોધકોને સંસોધનમાં જાણવા મળ્યું કે મહિલાઓ મનુષ્યની સરખામણીએ કૂતરાઓ સાથે વધારે ઉંઘે છે. ક્રિસ્ટી એલ હૉફમેનના નેતૃત્વમાં થયેલા આ સંશોધનમાં અમેરિકામાં 962 મહિલાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન 55 ટકા મહિલાઓ એક કૂતરાની…

પેટમાં દુ:ખાવો થયા બાદ શખ્સ પહોંચ્યો હોસ્પિટલ, એક્સ-રે રિપોર્ટ જોઇ તબીબો થયા હેરાન

ચીનમાં રહેતી એક વ્યક્તિના પેટમાંથી ડૉકટરે શાહમૃગના ઈંડા જેટલી મોટી પથરી કાઢી છે. આ સ્ટોન બ્લેડરમાં મળી. 20 કિલો વજનની આ પથરીના કારણે આ વ્યક્તિ ઘણા મહિનાથી પેટની સમસ્યાથી પરેશાન હતો. અહીં જણાવવાનું કે વ્યક્તિના પેટમાં મળેલા આ સ્ટોનનો આકાર…

7 વર્ષના બાળકે સ્વર્ગમાં મોકલ્યો પિતાને પત્ર, કહાની જાણી ભાવુક થઇ જશો

7 વર્ષના બાળકે પત્ર લખીને સ્વર્ગમાં મોકલ્યો. પોસ્ટ ઑફિસ તરફથી એવો પ્રત્યુત્તર આવ્યો કે જેણે સોશિયલ મીડિયા પર બધાનું દિલ જીતી લીધું. આ પત્રને બાળકની માતા ટેરી કોપલેન્ડે શેર કર્યો છે. બાળકે પત્રમાં પોસ્ટ માટે લખ્યુ હતું, ‘મિસ્ટર પોસ્ટમેન, શું…

લ્યો બોલો! 1960માં લાખો વિદ્યાર્થીઓની લેવાઇ પરીક્ષા અને પરિણામ આવ્યું 2018માં!

જોન લેવાન પ્રોજેક્ટ ડેટા ટેલેન્ટ અંતર્ગત 1960માં યુએસએમાં હાઇસ્કૂલના હજારો વિદ્યાર્થીઓની એક પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ 58 વર્ષ બાદ આવ્યું છે. આ પરીક્ષામાં 1353 સ્કૂલોના 4.40 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. 2018ના આ પરિણામ આવ્યું ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ…

અહીં આ રીતે મહિલાની ઉંમર જાણવામાં આવે છે, પતિની સામે આ કામ કરવાની છે મંજૂરી

લાંબા, કાળા વાળ દરેક મહિલાનું સપનુ હોય છે. મહિલાઓને હંમેશા પોતાના વાળને લઇને કોઈને કોઈ ફરિયાદ રહેતી હોય છે. આજે અમે એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં રહેતી દરેક મહિલાઓના વાળ લગભગ 3 થી 7 ફૂટ લાંબા હોય છે. આટલા લાંબા…

આ રહસ્યમય જગ્યાને આજ સુધી કોઈ જાણી શક્યુ નથી, અહીં વિમાન અચાનક થઇ જાય છે ગાયબ

અત્યાર સુધી તો એવુ માનવામાં આવતુ હતુ કે ધરતી પર જો કોઈ સૌથી ખતરનાક જગ્યા છે તો તે બરમૂડા ટ્રાએન્ગલ અને એરિયા-51 છે. પરંતુ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઇ રહ્યા છે, જેને બરમૂડા ટ્રાએન્ગલથી પણ વધારે ખતરનાક…

પુરૂષો માટે નરક છે આ દેશ, મહિલાઓની હઠ આગળ કરવુ પડે છે આ કામ

દુનિયાના અલગ-અલગ દેશોમાંથી મહિલાઓ પર થતાં અત્યાચારની કહાની આપણે સાંભળતા હોય છે, પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે તે બધા સમાચારથી વિપરીત છે. અહીં મહિલાઓ અત્યાચારનો શિકાર થતી નથી, પરંતુ પુરૂષો પર અત્યાચાર થાય છે. આ અજીબોગરીબ દેશની…

ન્યૂડ સેલ્ફીને ગિરવે મુકાવે છે આ બેન્ક, જો લોન ન ચુકવો તો…

ચીનમાં યુવાનોને જો લોન લેવી હોય તો તેની અજીબ માંગને પુરી કરવી પડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં લોન આપતી કંપનીઓ અને બેન્ક યુવાનોને ન્યૂડ સેલ્ફીને ગિરવે મુકાવે છે. આ રીત ચીનમાં ધણી ઝડપથી ફેલાઈ રહી છે અને લોન આપવા…

ફૂગ્ગાની જેમ ફૂલી રહ્યું હતું આ મહિલાનું પેટ, હકીકત જાણીને તબીબો થયા હેરાન

મહિલાઓ પોતાના વજનને લઈને ઘણી ચિંતિત રહે છે અને ડાઈટિંગનું વિશેષ ધ્યાન રાખે છે. પરંતુ ઈંગ્લેન્ડમાં એક મહિલાની સાથે એક અજીબોગરીબ ઘટના બની જેને જાણીને તબીબો પણ અચંબિત રહીં ગયાં. એક મહિલાનું પેટ સતત વધી રહ્યું હતું, અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોયા…

આ મંદિરને કહે છે નરકનો દરવાજો, અહીં ગયેલો વ્યક્તિ ક્યારેય પાછો ફર્યો નથી

તમે આજસુધી ઘણાં પ્રકારના મંદિરો અને તેના રહસ્યો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છે તે મંદિર વિશે કહેવાય છે કે અહીં નરકનો દરવાજો છે, જેની પાસે જવાથી મનુષ્ય ક્યારેય પાછું ફરતુ નથી….

સાપ બતાવીને કર્યો રેપ, પકડાયો એ રીતે કે…

ચીનના એક હોટલમાં એવો કિસ્સો બન્યો કે જેણે બધાને વિચારતા કરી દીધા છે. થયું એવું કે ચીનના Jiangxiમાં એક હોટેલ રૂમમાં એક વ્યક્તિની લાશ અને સાથે ત્રણ સાપ મળ્યાં. તેને જોઈને ફાયરફાયટરને બોલાવવામાં આવ્યાં. તેઓએ જોયું કે એક સાપ હોટેલનાં…

મેકઅપનાં શોખીન જરા ચેતી જજો, નહીંતર ચહેરો પણ જોવો નહીં ગમે પોતાનો

પેરિસની 19 વર્ષની એસ્ટિલે લોકલ સુપરમાર્કેટમાંથી વાળમાં મૂકવા માટે ડાઈ ખરીદી હતી. ડાઈના પેકેટ પર આપેલા સ્ટેપ્સના આધારે એસ્ટિલે ડાઇને માથા પર લગાવી. ડાઈના લગાવ્યાંના થોડા સમય પછી એસ્ટિલને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી અને માથામાં ખજવાળ આવવા લાગી. બીજા…

લ્યો સાંભળો, હવે કબર પર પણ લાગશે QR code

મર્યા પછી પણ લોકોને જીવવાનો શોખ હોય છે. ઘણા લોકોને મનમાં એવુ થયાં કરતુ હોય કે મને પણ લોકો મર્યા પછી યાદ રાખે. તમે QR code વિશે તો સાંભળ્યું જ હશે. હવે આ કોડ કબર પર લગાવવામા આવશે અને જેના…

મહેલ જેવી દેખાતી આ જેલમાં રહે છે ફક્ત એક જ કેદી, ભારત સરકાર તમારી સેલરી કરતાં પણ કરે છે વધુ ખર્ચ

દુનિયા રહસ્યોથી ભરપૂર છે. જ્યાં પણ નજર નાંખો કંઇક અદ્ભૂત જોવા મળી જ જાય છે. ગુજરાતના એક છોર પર જોશો તો તમને આવો જ નજારો જોવા મળશે. જેને જોયા બાદ તમે કન્ફ્યૂઝ પણ થશો. સમુદ્ર કિનારે એક આલિશાન ઇમારત નજરે…

વિચિત્ર જીવ: ફિમેલ પાર્ટનર સાથે નહીં આ વસ્તુ સાથે બનાવે છે સેક્સ સંબંધો, જાણી ચોંકી જશો

ધરતી પર એવા અનેક જીવ વસે છે જેની રચના અને જીવનશૈલી વ્યક્તિને આશ્ચર્યમાં મુકી દે છે. આજે આવા જ એક વિચિત્ર જીવ વિશે જાણવા મળશે અહીં. આ અજીબ પ્રજાતિ છે ઓસ્ટ્રેલિયન જ્વેલ બીટલ. આ જીવ પર થયેલા અધ્યયનો બાદ સ્પષ્ટ…

એક જ વ્યક્તિએ મૉલમાં શૉપિંગ કરી રહેલા તમામ ગ્રાહકોનું બિલ ચૂકવી દીધું, કારણ રસપ્રદ

ખરીદી કરવી કેટલી સારી લાગે છે, પરંતુ તેના માટે તમારે એ પણ વિચારવુ પડે છે કે તમારી પાસે શૉપિંગ કરવા માટે પૂરતા પૈસા છે કે નહીં. પરંતુ વિચાર કરો, તમે મૉલમાં જઈને પોતાની મનપસંદ ચીજ વસ્તુઓ ખરીદી અને તેનું બિલ…

તમારી લાઈફમાં નથી ગર્લફ્રેન્ડ તો પહોંચી જાઓ અહીં, મળશે ભાડે અને સાથે આ છૂટ પણ

આજકાલ યુવાનોમાં હંમેશા ગર્લફ્રેન્ડ બનાવવાની સ્પર્ધા ચાલે છે. પાર્કમાં બેઠેલા અથવા રસ્તા પર ફરતા યુગલોને જોઈને સિંગલ યુવાનોને હંમેશા લાગે છે કે કદાચ તેમની પણ કોઈ ગર્લફ્રેન્ડ હોય. જેની સાથે તેઓ પોતાના દિલની વાત શેર કરી શકે. પરંતુ તમને જાણીને…

ચીનમાં ટાર્ગેટ ન પૂરો થાય તો યૂરિન પીવાની અને વંદા ખાવાની અપાય છે સજા, વાંચશો તો ચોંકી જશો

ઓફિસમાં ટારગેટ પૂર્ણ ન થાય તો સજા તરીકે પગાર કાપવામાં આવે તેવી ફરિયાદ અનેક કર્મચારી કરતાં હોય છે. પરંતુ ચીનની એક કંપનીના કર્મચારી જો ટારગેટ પૂરા ન કરે તો તેને જે સજા આપવામાં આવે છે તેના વિશે જાણી તમે ધ્રુજી…