એક નાના વિમાન કરતા પણ વધુ છે આ શ્વાનની કિંમત, જાણો તેના વિશે

આજ કાલ લોકોમાં શ્વાન પાળવાનો શોખ છે અને પહેલા કરતા આ શોખ વધતો જઈરહ્યો છે. જોકે લોકો સ્ટેટ્સ સિંબોલ માટે પણ શ્વાનને પાળે છે. લોકો આ પાછળ લોખોરૂપિયાનો ખર્ચ કરે છે.

આજે અમે તમને એક એવા શ્વાન વિશે જણાવવા જઈ રહ્યા છે જેની કિંમતમાંતમે એક નાનુ વિમાન ખરીદી શકો છો. આજે અમે તમને જે શ્વાન વિશે જણાવવા જઈ રહ્યા છેતેનું નામ મસ્ટીક બ્રીડ છે અને તે એક તિબેતિયન શ્વાન છે.

આની કિંમતની વાત કરવામાં આવેતો આ શ્વાન લગભગ 15થી 30 કરોડ રૂપિયાની આસપાસ છે. તમને જણાવી દઈએ કે જયપુરના દશહરામેદાનમાં એક ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં દેશ-વિદેશની 40પ્રજાતિયોના 200થી પણ વધુ શ્વાને ભાગ લિધો હતો.

આ બધા શ્વાનમાંથી તિબેટિયનમસ્ટીફ બ્રીડ ડોગ પર બધાની નજર હતી અને આ શ્વાનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 15થી 30 કરોડની લગાવવામાંઆવી છે. જો તમારી પાસે આટલા પૌસા હોય તો તમે એક નાનુ વિમાન ખરીદી શકો છો.

તમને જણાવી દઈએ કે આશ્વાનને શોમાં ભાગ લોવા માટે દિલ્હીથી બોલાવવામાં આવ્યો હતો. આ શ્વાનની ખરીદીચીનમાં ઓક્શનથી કરી શકાય છે. આ શ્વાનને પોતાની પાસે રાખવુ પણ ખુબ મોંઘુ છે.  

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter