GSTV

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ: ઐશ્વર્યાના આ લુક્સની થઈ છે મજાક

aishwarya cannes

Last Updated on May 17, 2019 by Alap Ramani

બોલિવૂડની એક્ટ્રેસ ઐશ્વર્યારાય બચ્ચન દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક અલગ જ અંદાજમાં જોવા મળી છે. આ વર્ષે પણ તેના લુકને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019, 14 મેના શરૂ થઈ રહ્યો છે.

હવે એ જોવાનું રહેશે કે ઐશ્વર્યા રેડ કાર્પેટ પર કયા નવા લુક સાથે જોવા મળશે. આ પહેલા એ જાણીએ કે ઐશ્વર્યાના લુક્સ જે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.

2018માં ઐશ્વર્યા એક લોન્ચ ટ્રેન્ચ ગાઉનમાં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. એના આ ડ્રેસને લઈને ઘણી મજાક ઉડી હતી. ઐશ્વર્યાનો લુક તો આમ તો ઘણો મોડર્ન છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેના લુકને લીધે ખરું ખોટું સાંભળવા મળ્યું હતું.

ઐશ્વર્યારાય પહેલી વાર કાન્સમાં સંજય લીલા ભણસાલી સાથે જોવા મળી હતી. તેણે ગોલ્ડન કલરની સાડી અને એક્સેસરીઝ પહેરી હતી.

ઐશ્વર્યારાય જ્યારે પૈરોટ ગ્રીન કલરની સાડી અને ગોલ્ડન કલરનો બ્લાઉઝ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.

ઐશ્વર્યારાય જ્યારે પણ કાન્સમાં જોવા મળે છે. ત્યારે સિંપલ લુકમાં જ દેખાય છે. પણ ગયા વર્ષે તેનો લુક ડિફરન્સ હતો.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!