GSTV
Home » News » ઐશ્વર્યાની કાર્બન કૉપી છે આ ઇરાની મૉડેલ, આ હસીનાની ખૂબસુરતી સામે તો બોલીવુડની અભિનેત્રીઓ પણ પાણી ભરે

ઐશ્વર્યાની કાર્બન કૉપી છે આ ઇરાની મૉડેલ, આ હસીનાની ખૂબસુરતી સામે તો બોલીવુડની અભિનેત્રીઓ પણ પાણી ભરે

aishwarya rai

ફક્ત સ્નેહા ઉલ્લાલ નહી બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની વધુ એક હમશકલ સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. ઐશ્વર્યા જેવી જ દેખાતી આ હસીનાનું નામ મહલઘા જાબેરી છે. જાબેરી ઇરાની મોડેલ છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે. જાબેરી તમામ તસવીરો ઐશ્વર્યા જેટલી જ ખૂબસુરત લાગી રહી છે.

ઇરાની મોડેલનો ચહેરો ખાસ કરીને તેની આંખો અને હોઠ લગભગ ઐશ્વર્યા રાય જેવા જ છે.

ઇરાનમાં જન્મેલી આ મોડેલ હવે અમેરિકાના સૈન ડિએગોમાં રહે છે. આ મોડેલને ઇન્સ્ટાગ્રામ પર 2.7 મિલયનથી વધુ લોકો ફૉલો કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર આ મોડેલે ઢગલાબંધ તસવીરો શેર કરી છે.

તેમાં બીકિની ફોટોઝથી લઇને મોડેલિંગ ફોટોશુટની તસવીરો સામેલ છે. રિપોર્ટસની માનીએ તો ઇરાની મોડેલ અત્યાર સુધીમાં અનેક મેગેઝીન્સના કવર પેજ પર ચમકી ચુકી છે.

જો કે બોલીવુડની અનેક એક્ટ્રેસીસની હમસકલની તસવીરો વાયરલ થઇ છે.

જેક્લીન ફર્નાન્ડીઝથી લઇને અનુષ્કા શર્મા સુધીની હમશકલની તસવીરો સામે આવી ચુકી છે.

Read Also

Related posts

પત્નીની હત્યા કરી નદીમાં શબ નાખવા ગયા નેતા, હોડી પલટી અને પછી આવ્યું ભયાનક પરિણામ…..

NIsha Patel

માત્ર 1 જ રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે આ સ્ટાર્ટઅપ કંપની, Jio-Airtel ને આપશે ટક્કર

NIsha Patel

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!