2019 કેલેન્ડર : ઐશ્વર્યા-કિયારાના Hot પોઝથી લઇને રણબીર-ટાઇગરના શર્ટલેસ અવતાર પરથી નજર નહી હટે

બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ વર્ષ 2019નું કેલેન્ડર લોન્ચ કર્યું છે. દર વર્ષે જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પોતાનું કેલેન્ડર લૉન્ચ કરે છે. જેની ફેન્સ પણ આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. ડબ્બૂ રત્નાનીએ સોમવારે 2019ના વર્ષનું કેલેન્ડર લૉન્ચ કર્યુ હતુ. કેલેન્ડરના લૉન્ચિંગ દરમિયાન કાર્તિક આર્યન, રેખા, સની લિયોની, વિદ્યા બાલન, કૃતિ સેનન, ટાઇગર શ્રોફ સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતા. આ વર્ષના કેલેન્ડરમાં ડબ્બુએ બોલિવૂડના 24 સ્ટાર્સને સ્થાન આપ્યું છે. જેમાં રણબીર કપૂર, કૃતિ સેનન, કાર્તિક આર્યન, સની લિયોન, ટાઇગર શ્રોફ, શાહરૂખ ખાન, રીતિક રોશન, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ અને ઐશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ થાય છે.

રણબીર કપૂર

ઐશ્વર્યા રાય બચ્ચન

કિયારા અડવાણી

સની લિયોની

શ્રદ્ધા કપૂર

કૃતિ સેનન

આલિયા ભટ્ટ

ટાઇગર શ્રોફ

જ્હાનવી કપૂર

શાહરૂખ ખાન

રીતિક રોશન

સિદ્ધાર્થ મલ્હોત્રા

સોનાક્ષી સિન્હા

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter