GSTV
Home » News » ઐશ્વર્યાની સિદ્ધી પર અભિષેકે ખાસ તસવીર શૅર કરી લખ્યુ, Proud Husband

ઐશ્વર્યાની સિદ્ધી પર અભિષેકે ખાસ તસવીર શૅર કરી લખ્યુ, Proud Husband

ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચને તેની પત્ની ઐષ્વર્યા રાઈ ને પહેલો મેરિલ સ્ટ્રીપ એવોર્ડ મળતા તેની ખુશી ટ્વીટર પર જાહેર કરી હતી. હાલ અભિષેક પોતાની આગામી ફિલ્મ મનમર્ઝિયાને પ્રમોટ કરી રહ્યો છે. જે આવતાં શુક્રવારે રીલિઝ થઈ રહી છે.

તેણે ટ્વીટર પત્નીની સિધ્ધિ બિરદવતા લખ્યુ હતુ કે ખુબ ખુબ અભિનંદન અને આભાર પત્નીજી એ આ સિધ્ધિ મેળવતાં ખુબ જ ખુશ છુ. અને આરાધ્યા તેની મમ્મીને સેલિબ્રેશન હગ કરી રહી છે. ઐશ્વર્યાને પ્રથમ મેરિલ સ્ટ્રીપ એવોર્ડ આપવામાં આવ્યો છે જે વુમન ઈન ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા દ્વારા અપાય છે.

આ એવોર્ડ મેળવનાર ઐશ્વર્યા રાઈ પોતાની પુત્રી અને માતા સાથે ત્યાં ગઈ હતી. તેનાં પોસ્ટ ઉપરથી જોઈ શકાય છે કે તે ફિશ ટેલ ગાઉન અને આરાધ્યા એ પિંક ગાઉન પહેર્યુ છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ મુકી હતી અને કહ્યુ હતુ કે સૌ નો હદયપુર્વક આભાર ! અને મારી આરાધ્યા મારી ડિવાઈન બ્યુટી છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on


આ જ ઈવેંટમાં ઝોયા અખ્તર ને વ્યાલર એવોર્ડ અને જાહ્ન્વી કપુરને એમેરાલ્ડ એવોર્ડ આપ્યો હતો. ઝોયા અખ્તરે લક બાય ચાંસ તેમજ ઝિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે તો જાહન્વી કપુર ધડક ફિલ્મ દ્વારા પોતાની કારકિર્દી શરુ કરી છે. તે સ્વ. શ્રી દેવીની પુત્રી છે.

Related posts

ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોની રવાડી હોય છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva

મહાશિવરાત્રી પર ઘર પર જ બનાવો ભોળાનાથનો પ્રસાંદ ‘ઠંડાઈ’

Ankita Trada

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિના સલાહકાર છે ટ્રમ્પ સાહેબની દિકરી ઈવાંકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!