GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કરોડો રૂપિયા મળતા હતા પણ સેક્સી અને બોલ્ડ સીન કરવાનાં હતા, એશ્વર્યાએ ના પાડી દીધી

બૉલીવુડની સુંદર અભિનેત્રી અને ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મો લાંબા સમય સુધી મોટી સ્ક્રીન પર ચાલે છે. તેમની ફિલ્મ કારકિર્દીમાં તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે જેનાં કારણે હોલીવુડ ઇન્ડસ્ટ્રીએ પણ તેની પ્રશંસા કરી છે. આ જ કારણ છે કે તેમને ઘણી હોલિવુડ ફિલ્મોમાં કામ કરવાની એફર મળી હતી.

પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યા રાય બચ્ચને હોલિવુડની મોટી ફિલ્મ અને વિખ્યાત અભિનેતા બ્રાડ પિટની ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો, હોલીવુડ ફિલ્મ “ટ્રોય” 2004માં રિલીઝ થઈ હતી. જેમાં બચ્ચન વહુને રોલ આપવામાં આવ્યો હતો. પરંતુ તેણે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

અંગ્રેજી વેબસાઇટ બોલીવુડ હંગમાના સમાચાર અનુસાર ઐશ્વર્યા રાયને ‘ટ્રોય’માં બ્રીસીસની ભૂમિકા માટે ઓફર કરવામાં આવી હતી. ફિલ્મમાં બોલ્ડ અને સેક્સી દ્રશ્ય કરવાનાં હોવાના લીધે એશ્વર્યા રાયે ટ્રોયમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, હોલીવુડની જાણીતી અભિનેત્રી રોઝ બાયરને આ ભૂમિકા ભજવી હતી.

જો ઐશ્વર્યા રાયે ‘ટ્રોય’ કરી હોત તો હોલીવૂડમાં તેની તે ડેબ્યું ફિમ્લ કહેવાત. પછી તેણીએ bride & prejudice નામની ફિલ્મથી હોલીવુડમાં ડેબ્યું કર્યું હતું. આ મૂવીમાં તેણે હિંદુસ્તાની છોકરીનું પાત્ર ભજવ્યું.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!