GSTV

જ્યારે બ્રાડ પિટે ઐશ્વર્યા અંગે આવી ઇચ્છા વ્યક્ત કરી હતી, એક્ટ્રેસે ફિલ્મનો ઇનકાર કર્યો હતો

બોલિવૂડની જાજરમાન એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં તો ફીલ્મોથી દૂર છે પરંતુ તેના ફેન્સની સંખ્યામાં જરાય ઘટાડો થયો નથી. ઐશ્વર્યા રાય બચ્ચનના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેન ફોલોઇંગ છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ વિદેશી સેલિબ્રિટીઓ પણ તેની એક્ટિંગ અને ટેલેન્ટના દિવાના છે.  તેમે વિદેશમાં પણ નામના હાંસલ કરી છે અને હોલિવૂડમાં પણ કામ કર્યું છે. હોલિવૂડના સુપર સ્ટાર બ્રાડ પિટે એક વાર કહ્યું હતું કે તેઓ ઐશ્વર્યા  સાથે કામ કરશે તો તેમને સારું લાગશે.

2012માં પોતાની ફિલ્મ કિલિંગ મી સોફ્ટલીના પ્રમોશન વખતે તેમણે કહ્યું હતું કે તક મળે તો હું ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કરવા માગું છું. કેમ કે તે બહુમુખી એક્ટ્રેસ છે અને બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્ટ્રેસ છે.  મને લાગે છે કે અમે ટ્રોયમાં એક સાથે કામ કરવાની તક ગુમાવી દીધી હતી.

2004માં ફિલ્મ ટ્રોયમાં ઐશ્વર્યાને બ્રાડ પિટ સાથે રોલ કરવાની તક મળી હતી પરંતુ તેમાં તેને કેટલાક લવ સિન કરવાના હતા જેને ધ્યાનમાં રાખીને ઐશ્વર્યાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

READ ALSO

Related posts

VIDEO/ લોકોને આ જગ્યા પર પહોંચતા વર્ષોના વર્ષ લાગી જાય તેટલી ઉંચાઈએ આ યુવતીએ કરાવ્યો દિલધડક ફોટોશૂટ

Pravin Makwana

VIDEO/ WWEની રીંગમાં રાખીની એવી ધોલાઈ કરી નાખી કે, સીધી હોસ્પિટલમાં ભરતી કરાવી પડી

Pravin Makwana

આ રાજ્યમાં શરૂ થશે QR કોડ આધારિત હેલ્થ કાર્ડ, હેલ્થકેર ફેસિલિટીથી લઇને તમામ જાણકારી માત્ર એક ક્લિકમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!