GSTV

ઐશ્વર્યાનું એ બોલ્ડ ફોટોશૂટ, જેની તસવીરો જોઈ બચ્ચન પરિવાર થયો હતો નારાજ

Last Updated on July 10, 2020 by pratik shah

ઐશ્વર્યા રાય બચ્ચન ભલે ફિલ્મી દુનિયામાં ખાસ એક્ટિવ ન હોય પરંતુ તે રેડ કારપેટ એપિયરન્સ અને ફોટોશૂટના માધ્યમથી ગ્લેમર વર્લ્ડ સાથે તો સંકળાયેલી જ રહે છે. તેની ફોટો સામે આવે ત્યારે ફેન્સ દર વખતી માફક આ લલના પર મોહી પડે છે.  જોકે એક ફોટોશૂટ એવો પણ હતો જેની બોલ્ડ ફોટોને કારણે ઐશ્વર્યાના અંગત જીવનમાં કલેશ થઈ ગયો હતો.

હકીકતમાં આ મામલો 2015નો છે.  એ વખતે ઐશ્વર્યા રાય ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં હતી.  આ ફિલ્મમાં તેની જોડી તેના કરતાં ઉંમરમાં ઘણા નાના રણબીર કપૂર સાથે હતી. ફિલ્મના પ્રમોશન માટે એક ફોટોશૂટ કરવામાં આવ્યું હતું જેમાં રણબીર અને ઐશ્વર્યાએ બોલ્ડ પોઝ આપ્યા હતા.

આ ફોટોમાં તેની અને રણબીરની કેમેસ્ટ્રી જામી ગઈ હતી.  ઐશ્વર્યાએ માતા બન્યાના લગભગ ચાર વર્ષ બાદ આ ફોટોશૂટ કરાવ્યું હતું.  ફેન્સને તો પોતાની ફેવરિટ એક્ટ્રેસનો આ ગ્લેમરસ અવતાર પસંદ પડી ગયો હતો પરંતુ બચ્ચન પરિવારને આ પસંદ પડ્યું ન હતું. આ ફિલ્મમાં એશના કેટલાક રોમેનટિક સીન અંગે અગાઉથી જ અમિતાભ બચ્ચન પરિવારમાં નારાજગી હતી.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!