GSTV
Home » News » એશ્વર્યાનું હોલિવુડ સિંગર સાથે ફોટોશૂટ : ફેન્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

એશ્વર્યાનું હોલિવુડ સિંગર સાથે ફોટોશૂટ : ફેન્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

42 વર્ષીય એશ્વર્યા રાય બચ્ચનની ખૂબસુરતી હજુ પણ બરકરાર છે. જેના પૂરાવા રૂપે હાલમાં જ એશ્વર્યાએ હોલિવુડ સિંગર ફૈરેલ વિલિયમ્સ સાથે સ્ટનીંગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટમાં એશ્વર્યા કલરફુલ ગાઉનમાં ચાર્મિંગ અવતાર સાથે નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા એશ્વર્યાના આ નવા લુકની તારીફ કરવામાં આવી. તો કેટલાક ફેન્સ દ્વારા એશ્વર્યા અને ફૈરલના લુકને નાપસંદ પણ કરવામાં આવ્યું અને આ બંન્નેની જોડી તેમને ખરાબ લાગતા ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો. 2016માં એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મમાં નજર આવેલી એશ્વર્યા ટુંક સમયમાં જ હોલિવુડ ફિલ્મ એવરિબડીઝ ફેમસની રિમેક ફનખામાં જોવા મળશે.

Related posts

‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગ માટે રણવીર સિંહ ઈડરમાં, લોકોના ટોળેટાળા ઉમટ્યા

Bansari

બિગ બૉસમાં આવવાનું છે સૌથી મોટું ટ્વીસ્ટ, આ પાંચ લોકોની ઘરમાં થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી!

Mansi Patel

ના હોય! ડૂબતી એક્ટ્રેસને બચાવવા હીરોની જેમ પાણીમાં કૂદી પડ્યો ડૉગી અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!