GSTV
Home » News » Airtelના 6 અનલિમિટેડ કોલિંગ અને ડેટા પ્લાન, મળશે 6 મહિના સુધીની Validity

Airtelના 6 અનલિમિટેડ કોલિંગ અને ડેટા પ્લાન, મળશે 6 મહિના સુધીની Validity

995 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દર મહીને 1GB ડેટા અને અનલિમિટેડ Local+STD કોલિંગ મળશે. સાથે જ રોમિંગ કોલિંગ પણ ફ્રી આપવામાં આવે છે. આ પ્લાનમાં રોજ 100 મેસેજ પણ આપવામાં આવે છે અને આ પ્લાનની વેલીડીટી 180 દિવસની છે.

499 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દર મહીને 2GB ડેટા અને અનલિમિટેડ Local કોલિંગ મળશે. આ પ્લાનમાં રોજ 100 મેસેજ પણ આપવામાં આવે છે સાથે જ રોમિંગમાં આઉટગોઇંગ ફ્રી છે અને આ પ્લાનની વેલીડીટી 82 દિવસની છે.

448 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દર મહીને 1.4GB ડેટા અને રોમિંગ અને હોમ સર્કલમાં અનલિમિટેડ કોલિંગ મળશે. આ પ્લાનમાં રોજ 100 મેસેજ પણ આપવામાં આવે છે અને આ પ્લાનની વેલીડીટી 82 દિવસની છે.

399 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દર મહીને 1.4GB ડેટા અને રોમિંગ સાથે દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. આ પ્લાનની વેલીડીટી 70 દિવસોની છે.

249 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દર મહીને 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળશે. આ પ્લાનમાં રોજ 100 મેસેજ પણ આપવામાં આવે છે અને આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.

199 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દર મહીને 1.4GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળશે. આ કંપનીનો સૌથી સસ્તો પ્લાન છે અને આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.

219 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં 1.4GB 3G/4G ડેટા, અનલીમીટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ મળે છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.

 

Related posts

સસ્તામાં મળે છે Oppoના સ્માર્ટફોન, ક્યાંથી ખરીદશો ?

Arohi

મિત્રોની Whatsapp Story તમારા ફોનમાં અહીં થાય છે Save, આ રીતે કરો ડાઉનલોડ

Bansari

Jioની ઇન્ટરનેટ સ્પીડ સ્લો થઇ ગઇ છે? ફક્ત આ સેટિંગ્સ બદલો પછી જુઓ ચમત્કાર

Bansari