કેટલાક મોબાઈલ યુઝર્સની ખપત વધુ હોય છે અને કોઈ વખત સ્થિતિ એવી હોય છે કે પ્રતિદિન મળવા વાળા ડેટા પણ ઓછા પડે છે. જો તમે વધુ પૈસા ખર્ચ્યા વગર ડેટાનો ઉપયોગ કરવા ઇચ્છતા હોવ તો આજે અમે તમને એવા ડેટા પ્લાન્સ જણાવશું જેની કિંમત 11 રૂપિયાથી શરુ થાય છે.
Vi Data Plan: Vi 16 Plan

20 રૂપિયાથી ઓછાઆ આ ડેટા પ્લાન યુઝર્સને 1 જીબી ડેટા ઓફર કરે છે પરંતુ આ પ્લાન સૌથી ઓછી સમયમર્યાદા આપે છે, આ પ્લાનની વેલિડિટી માત્ર 24 કલાકની જ હોય છે. ત્યાર પછી Vodafone Ideaનો બીજો પ્લાન છે 48 રૂપિયાનો આ તમને 3 જીબી ડેટા 28 દિવસ માટે આપે છે.
Reliance Jio 11 Plan

આ લિસ્ટમાં સૌથી સસ્તો પ્લાન છે જીઓ રિલાયન્સનો 11 રૂપિયા વાળો. આ પ્લાન સાથે યુઝર્સને 1 GB ડેટા આપે છે અને એની ખાસ વાત એ છે કે એની વેલિડિટી તમારા હાજર પ્લાન જેટલી જ હશે. ત્યાર પછી બેસ્ટ ઓપ્શન છે 21 રૂપિયા વાળો જે યુઝરને 2 જીબી ડેટા આપે છે. જેની મર્યાદા પણ તમારા હજાર પ્લાન જેટલી જ છે. આ માત્ર ડેટા પ્લાન જ છે.
Airtel Data Plan: Airtel 48 Plan

આ લિસ્ટમાં સૌથી મોંઘુ એરટેલનું 48 રૂપિયા વાળું પેક છે જેમાં યુઝરને 3 જીબી ડેટા મળે છે જેમાં 28 દિવસની મર્યાદા મળે છે. આ પ્લાન માત્ર ડેટા સાથે આવે છે એનો મતલબ તમને અલગથી વધુ મેસેજ આપવામાં આવે નહિ.
Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન