GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

માત્ર 93 રૂપિયામાં અનલિમિટેડ ડાટા અને અન્ય ઘણુ બધું ફ્રી, જુઓ ઓફર

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇસ વોરનો સિલસિલો ચાલુ જ છે. જિયોના ન્યૂ ઇયર પ્લાનના બાદ બીજી ટેલિકોમ કંપનીઓને પણ પોતાના પ્લાન સસ્તા કરવામાં જુટ્યા છે.

ખાસ કરીને એરટેલ જિયોથી ટક્કર લેવા માટે બિલકુલ એવા પ્લાન લોન્ચ કર્યા છે જેવા પ્લાન જિયોએ લોન્ચ કર્યા. આટલું જ નહીં. એરટેલે જિયો કરતા વધુ સત્તા પ્લાન નીકાળ્યા. દરેક કંપની પોતાના યૂઝરને ફાયદો પંહોચાડવામાં લાગી છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના એક્સપટ્સનું માનીએ તો સૌથી મોટી ટક્કર એરટેલ અને જિયો વચ્ચે છે. આ પેકેજના માધ્યમથી અમે યૂઝર્સને એરટેલ અને જિયોના એવા પ્લાન્સની જાણકારી આપી રહ્યા છે જે લગભગ એક જ કિંમતના છે.

એરટેલનો 93 રૂપિયાનો પ્લાન

જિયોના મુકાબલે એરટેલે જે પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં માત્ર 93 રૂપિયામાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ, ફ્રી રોમિંગ કોલ સિવાય દરેક દિવસે 100 એસએમએસ આપવામાં આવી રહ્યા છે. તેમાં લોકલ અને એસટીડી બન્ને એસએમએસ સામેલ છે. સાથે જ આ પ્લાનમાં 1 GB 3G  અને 4G ડાટા પણ સામેલ છે. આ પ્લાનની વેલિડીટી 10 દિવસોની છે.

JIO નો 98 રૂપિયાનો પ્લાન

જિયોના 98 રૂપિયાનો પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા સાથે જ ફ્રી રોમિંગ કોલ્સ, 140 એસએમએસ અને 2.1 GB  હાઇસ્પીડ 4G ડાટા મળી રહ્યો છે. આ પ્લાનમાં રોજનો ડાટા લીમીટ 0.15 GB ની છે. લીમીટ પૂરી થયા બાદ ડાટા સ્પીડ 64 kbps રહી જશે. પ્લાનની વેલિડીટી 14 દિવસો માટે છે.

એરટેલનો 448 રૂપિયાનો પ્લાન

એરટેલ પણ પોતાના પ્લાનને નવા રૂપે રજૂ કરી રહ્યો છે. એરટેલનો 448 રૂપિયાનો પ્લાન પહેલા 70 દિવસોની વેલિડિટી સાથે આવ્યો હતો. જેમાં 1 GB ડાટા રોજ મળી રહ્યો છે. તેની વેલિડીટી 82 દિવસોની છે તથા ડાટા પણ 82 GB મળી રહ્યો છે. તેના સિવાય અનલિમિટેડ કોલ, પ્રતિ દિવસ 100 એસએમએસ, ફ્રી આઉટ ગોઇંગ રોમિંગ કોલ્સ, wynk મ્યૂઝિક એપ અને એરટેલ TV સબસ્ક્રિપ્શન પણ સામેલ છે.

જિયોનો 448 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોના 448 રૂપિયાના પ્લાનમાં પહેલાની તુલનામાં 84 GBથી વધીને 126 GB ડાટા મળી રહ્યો છે. તેમાં ડાટાની દરેક દિવસે લિમિટ 1.5 GB છે. પ્લાનની વેલિડીટી 84 દિવસોની છે. તેમા પણ અનલિમિટિડે કોલ્સ અને અનલિમિટેડ એસએમએસ સામેલ છે. જિયો યૂજર્સ જિયો એપ્સનો પણ અનલિમિટેડ ઉપયોગ કરી શકે છે.

Related posts

લાખો કમાવાનો મોકો! Aarogya Setu Appમાં શોધી બતાવો ખામી, સરકાર આપશે ઇનામ

Bansari

અંડર-19 ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અક્ષદિપની ફોર્ડ કારનો અકસ્માત, ક્રિકેટરનો આબાદ બચાવ

Ankita Trada

ઇંગ્લેન્ડ માટે 60 બોલમાં સદી ફટકારનાર આ ખેલાડીને પ્રેક્ટિસથી રાખ્યો દૂર, વિશ્વ કપ જીતનાર આ દિગ્ગજ પણ બાકાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!