GSTV
Home » News » વડોદરામાં એરટેલના મેનેજરને ગ્રાહક નેટવર્કની ફરિયાદ કરવા ગયો હતો, મેનેજરે થપ્પડ મારી દીધી

વડોદરામાં એરટેલના મેનેજરને ગ્રાહક નેટવર્કની ફરિયાદ કરવા ગયો હતો, મેનેજરે થપ્પડ મારી દીધી

વડોદરામાં એરટેલના સ્ટોર મેનેજરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.સ્ટોર મેનેજરે ગ્રાહક પર હાથ ઉપાડ્યાનો વીડિયો વાયરલ થયો છે. એરટેલના નેટવર્ક અંગે ગ્રાહક રજૂઆત કરવા ગયો હતો. ત્યારે રજૂઆત સાંભળવાના બદલે સ્ટોર મેનેજર ગુસ્સે ભરાયો અને ગ્રાહક પર હાથ ઉપાડ્યો હતો. એટલુ ન જ નહી પરંતુ ગ્રાહનકનો મોબાઈલ પણ છીનવી લીધો. આ અંગે -મકરપુરા પોલીસ મથકે ગ્રાહકે ફરિયાદ આપી છે.

READ ALSO

Related posts

NPCIએ ઘરેલુ ટ્રાન્જેક્શન પર આ ટેક્સને કર્યો ખતમ, આ ડિજિટલ પેમેન્ટ કંપીનઓની આવક પર થશે અસર

Ankita Trada

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!