GSTV

જલ્દી કરો! Airtel એ લોન્ચ કર્યા 2 ધાંસુ રિચાર્જ પ્લાન! માત્ર 78 રૂપિયામાં મળશે 5GB ડેટાની સાથે આ સુવિધાઓ

Airtel

Airtel ના ગ્રાહકોની સુવિધા માટે બે નવા Airtel Data Add-On Pack લોન્ચ કર્યા છે, જે 78 રૂપિયા અને 248 રૂપિયાના છે. Airtel એ આ બંને રિચાર્જ પ્લાનમાં યુઝર્સને જબરદસ્ત ડેટાની સાથે Wynk Premium નું સબ્સક્રિપ્શન ફ્રી મળી રહ્યું છે. જણાવી દઈએ કે, Airtel એ હાલમાં જ પોતાના ગ્રાહકોને લોભાવવા માટે અમેજોન પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશનવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ લોન્ચ કર્યા છે. Airtel Thanks App પર પણ આ નવા પ્રીપેડ ડેટા પેક પ્લાનની જાણકારી ઉપલબ્ધ છે.

78 રૂપિયાવાળા પ્લાનમાં મળશે આ સુવિધાઓ

Airtel ના 78 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 5GB હાઈ સ્પીડ ડેટાની સાથે Wynk પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. એડ ફ્રી મ્યૂઝિક અને અનલિમિટેડ સોન્ગ ડાઉનલોડ માટે Wynk પ્રીમિયમનું આ એક્સેસ 1 મહીના માટે છે. આ પ્લાનમાં ડેટાની વેલિડિટી તમારા હાજર પ્લાની વેલિડિટ ખત્મ થવા સુધી હોય છે. જો તમે આ નિયત સમયગાળામાં પ્રીપેડ રિચાર્જ ડેટા ખત્મ કર્યા બાદ Airtel Data Add-On Pack માં મળેલ ડેટા પ ણ ખત્મ કરી દો છો તો ફરી તમારે દરેક Mb માટે 50 રૂપિયા ચૂકવવાના રહેશે.

248 રૂપિયાવાળા પ્લાનની સુવિધાઓ

આ પ્લાનમાં યૂઝર્સને 248 રૂપિયામાં 25GB ડેટા મળે છે. ડેટાની સાથે યૂઝર્સને Wynk પ્રીમિયમનું ફ્રીમાં સબ્સક્રિપ્શન મળે છે. એડ-ફ્રી મ્યૂઝિક અને અનલિમિટેડ સોન્ગ ડાઉનલોડ સુવિધાવાળા Wynk Premiuનું સબ્સક્રિપ્શન યૂઝર્સને 1 વર્ષ માટે મળે છે. Airtel ના આ 248 રૂપિયાવાળા ડેટા-ઓનલી પ્લાનની વેલિડિટ તમારા હાજર પ્લાન ખત્મ થવા સુધી હોય છે. આ ડેટાને ખત્મ કરી કંપની દરેક MB માટે યૂઝર્સના 50 પૈસા વસુલશે.

અલગથી લઈ શકો છો Wynk Premiumનું સબ્સક્રિપ્શન

યૂઝર્સને જણાવી દઈએકે, તે ઈચ્છે તો Wynk Premiumનું સબ્સક્રિપ્શન અલગથી પણ લઈ શકે છે. તે માટે તમારે Airtel થેંક્સ એપ હોમપેજ પર ડિજિટલ સ્ટોર પર ક્લિક કરવાનું હશે. જ્યાં તમારે Wynk Premium નું ઓપ્શન દેખાઈ જશે. Wynk Premium નું એક મહીનાનું સબ્સક્રિપ્શન લેવા માટે 49 રૂપિયા અને એક વર્ષનું સબ્સક્રિપ્શન લેવા માટે 399 રૂપિયા આપવાના હશે.

READ ALSO

Related posts

સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ

Sejal Vibhani

સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી

Karan

સાવધાન! Twitter પર ભૂલથી પણ આવી ચીજોને ન કરો શેર, તુરંત બેન થઈ જશે અકાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!