GSTV
Gujarat Government Advertisement

Free…Free…Free…આ કંપની આપી રહી છે આટલા GB હાઇસ્પીડ ડેટા એકદમ Free, જો જો તક જતી ના કરતા

Last Updated on June 25, 2019 by Alap Ramani

ટેલીકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધતી જાય છે. ગ્રાહકોને લોભાવવા માટે કંપની અલગ-અલગ પ્રકારના પ્લાન આપી રહી છે. પ્રીપેડ પ્લાન્સમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત કંપનીઓ તરફથી હવે OTT પ્લેટફોમ્સનું પણ સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

પોસ્ટ પેડ પ્લાનમાં પહેલાથી ઠીક ઓફર્સ આપવામાં આવે છે. જોકે પ્રીપેડ પ્લાન્સમાં પોસ્ટપેડ પ્લાન કરતાં ઓછી ઓફર્સ મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને એયરટેલ તરફથી કેટલાક પ્લાન્સમાં ગ્રાહકોને એડિશનલ ડેટા આપવામાં આવે છે. ગ્રાહકોને લોભાવવા માટે એયરટેલ તરફથી પ્રીપેડ પ્લાન્સ સાથે 20GB ડેટા આપવામાં આવે છે.

જોકે આ ડેટા અલગ-અલગ પ્લાન્સના હિસાબથી 5GB,10GB,20GB સુધી છે. તેમાં સૌથી પોપ્યુલર પ્લાન 399 રૂપિયા વાળો છે. આ પ્લાનમાં 20GB એડિશનલ ડેટા ગ્રાહકોને મળશે. અહીં એક શર્ત છે. તેના બીજા સ્પર્ધકોની જેમ એયરટેલ તરફથી એડિશનલ ડેટા 4G મોબાઈલ ડેટા એકાઉન્ટમાં આપવામાં આવશે નહીં.

એડિશનલ ડેટાના લાભ માટે ગ્રાહકોને આ જગ્યા પર હાજર રહેવાનું રહેશે. જ્યાં કંપનીએ વાઈ-ફાઈ ઝોન બનાવ્યું છે. એયરટેલ વાઈ-ફાઈ ઝોન્સ ફ્રી વાઈ-ફાઈ હોટસ્પોર્ટ છે. જે મહાનગરોમાં 500 જગ્યા પર છે. ગ્રાહક 20GB ડેટાનો લાભ આ સ્થળ પર જ લઈ શકશે.

ફ્રી ડેટાનો લાભ લેવા માટે ગ્રાહકોએ વાઈ-ફાઈ ઝોનમાં હાજર થઈ માય એયરટેલ એપની મદદથી વાઈ-ફાઈ નેટવર્કથી કનેક્ટ થવાનું રહેશે. આ નેટવર્ક @Free Airtel Wi-Fiનામથી ઉપલબ્ધ હશે. અહીં વેરિફિકેશન પછી ઈન્ટરનેટની આ સેવાનો લાભ લઈ શકશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચેતવણી/ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને વેબ સીરિઝની બે અભિનેત્રી ચોરીમાં ઝડપાઈ : કામ ન હોવાથી રૂપિયા ખૂટ્યા

Harshad Patel

લાપરવાહી/ બિહારમાં એક જ મહિલાને પાંચ મિનિટના સમયમાં કોવિશિલ્ડ અને કોવાક્સીન બંને ડોઝ આપ્યા, મહિલાને મોનિટરિંગ હેઠળ રાખી

Harshad Patel

અનોખો પ્રયોગ/ વેલેન્ટાઇન ડેથી ચેન બાંધીને એકબીજા સાથે સળંગ ૧૨૩ દિવસ રહેલું દંપતી છૂટા પડતાં બોલ્યું હાશ, શહેર પણ બદલી દીધા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!