GSTV
Home » News » વોડાફોન Idea ને રાહત, Airtel અને Jio ટેલિકોમ વિભાગને અધધધ રકમ ચૂકવશે

વોડાફોન Idea ને રાહત, Airtel અને Jio ટેલિકોમ વિભાગને અધધધ રકમ ચૂકવશે

ભારતી એરટેલ અને રિલાયન્સ જીયોએ ટેલિકોમ વિભાગને AGRની રકમ ચુકવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એરટેલ લાઈસન્સ ફીની મૂળ રકમ 5,528 કરોડ રૂપીયા અને રિલાયન્સ જીયોએ 175 કરોડ રૂપીયા ચુકવી શકે છે. 23 જાન્યુઆરીના રોજ આ રકમ ચુકવવાની છેલ્લી તારીખ છે.

વ્યાજ અને પેનલ્ટી પરનો નિર્ણય સુપ્રિમ કોર્ટમાં સુનાવણી બાદ થશે. જણાવી દઈએ કે, કંપનીઓએ સમયમર્યાદા વાધારવા માટે સુપ્રિમ કોર્ટ પાસે સમય માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટમાં સુનાવણી આગામી અઠવાડીયમાં થશે.

સુપ્રિમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, તેઓ ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલીસર્વિસની મોડીફિકેશન અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર છે. ટેલિકોમ ઓપરેટરે આ અરજી AGRની ચુકવણી કરવા માટે વધારે સમય માગવા માટે કરી છે. આ કંપનીઓને કુલ મળીને 1 લાખ કરોડ રૂપીયા AGR ચુકવવાનો છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!