GSTV

Airtelનો સૌથી સસ્તો પ્લાન! ફક્ત 19 રૂપિયામાં કરો અનલિમિટેડ ફ્રી Call, મળશે ઈંટરનેટ ડેટા પણ…

જો તમારે ઓછી કિંમતમાં વધારે ફાયદાવાળો પ્લાન જોઈએ તો એરટેલ તમને સારી તક આપી રહી છે. ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ જેવા બેનિફિટ ઓફર કરે છે. એરટેલ પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની લિસ્ટમાં 19 રૂપિયા જેવો સસ્તો પ્લાન પણ આપી રહી છે. જ્યાં ગ્રાહકોને ફ્રી કોલિંગનો ફાયદો મળે છે.

Airtelના 19 રૂપિયાનાં પ્લાનનાં ઘણા ફાયદા

એરટેલે પોતાના આ પ્લાનને “Truly Unlimited” કેટેગરીમાં રાખી છે. એટલેકે, તેમાં અનલિમીટેડ કોલિંગ મળે છે. આ પ્લાનની ખાસિયતોની વાત કરીએ તો તે તેની ફ્રી કોલ જ છે, કારણકે આટલી ઓછી કિંમતમાં Unlimited Call જેવી સુવિધા ઘણી ફાયદાકારક છે.

આ પ્લાનની વેલિડિટી ફક્ત 2 દિવસની જ છે. તો એરટેલ ગ્રાહકો 19 રૂપિયાનું રિચાર્જ કરાવીને બે દિવસ સુધી ફ્રીમાં વાતો કરી શકે છે. ઈન્ટરનેટ ડેટાની વાત કરીએ તો,ગ્રાહકોને આમા 200MB ડેટા આપવામાં આવી રહ્યો છે.  આ પ્લાનમાં ફ્રી SMSની સુવિધા નથી.

149 રૂપિયાનાં પ્લાનમાં પણ ફ્રી કોલિંગ

એરટેલનાં આ પ્લાનમાં પણ યુઝર્સને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપવામાં આવે છે. પ્લાનમાં યુઝર્સને ટોટલ 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ તેમાં કુલ 300 SMS પણ મળશે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસોની છે.

READ ALSO

Related posts

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!