GSTV

એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યુ, તપાસ માટે દિલ્હી મોકલાશે

એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન કોઝીકોડ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિઝિબિલિટીના કારણે ક્રેશ થઈ ગયું હતું અને તેના બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 127 લોકોને નાની-મોટી ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિમાન કોઝીકોડના ટેબલટોપ એરપોર્ટ ઉપર લેડિંગ વખતે લપસી ગયું હતું અને 35 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યા બાદ તેના બે ટુકડા થઈ ગયા હતા.

તપાસ બ્યૂરો તપાસ કરી રહ્યું છે

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ માહિતી આપી હતી કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના ડિજીટલ ફલાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોયસ રેકોર્ડર મળી આવ્યા છે. વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો તપાસ કરી રહ્યું છે. ડીજીસીએના અધિકારીએ જણાવ્યું કે, વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે. અને તેને આગામી તપાસ માટે દિલ્હી મોકલવામાં આવશે.

READ ALSO

Related posts

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan

78% માતાપિતા બાળકોને શાળામાં મોકલવા માંગતા નથી : બાળકોને ઓનલાઇન ભણવાનું પસંદ નથી, જાણી લો સરવેના મોટા રિઝલ્ટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!