GSTV

દિવાળીના તહેવારમાં અમદાવાદ રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું

Last Updated on November 8, 2018 by

દિવાળીના તહેવાર દરમ્યાન અમદાવાદ શહેર રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર બન્યુ છે. સેન્ટ્રલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં અમદાવાદ સમગ્ર દેશમાં ત્રીજા નંબરે આવ્યુ છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યુ છે. દેશમાં સૌથી પ્રદૂષણના મામલે મધ્યપ્રદેશનું સિંગ્રોલી- 292 ક્રમાંક સાથે પ્રથમ આવ્યુ છે. જ્યારે 253 ક્રમાંક સાથે ઓડિસાનું તાલચેર, જ્યારે 225 ક્રમાંક સાથે અમદાવાદ દેશનું સૌથી પ્રદૂષિત ત્રીજા નંબરનું શહેર બન્યુ છે.

નોંધનીય છે કે છેલ્લા એક વર્ષના તમામ ક્વાર્ટરલી રિપોર્ટમાં પણ અમદાવાદ હવાઇ પ્રદૂષણની શ્રેણીમાં પ્રથમ નંબરે રહ્યુ છે.પર્યાવરણ વિભાગના નિયમ પ્રમાણે પાર્ટીક્યુલેટ મેટલની સ્થિતિ નિયત માત્રામાં હોવી જોઇએ. જેમાં પીએમ ટેન-60, પીએમ 2.5 – 40, સલ્ફર ડાયોકસાઇડ- 50, નાઇટ્રોજન ઓક્સાઇડ- 40 હોવું જરૂરી છે. જ્યારે અમદાવાદમાં પીએમ ટેનની માત્ર 225ને આંબી છે.

Related posts

વડોદરા / ઓમિક્રોનના સંભવિત ખતરાને જતા SSG હોસ્પિટલ સજ્જ, આઈસીયુ, ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર ઉભી કરાઈ

Zainul Ansari

Bipin Rawat Funeral: બિપિન રાવતનું પાર્થિવ શરીર કાલે દિલ્હી લવાશે, શુક્રવારે થશે અંતિમ સંસ્કાર

Zainul Ansari

સોમનાથના ત્રિવેણી સંગમમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, ત્રણના બચાવ્યા જીવ પછી જરૂરી મેડિકલ સારવાર આપી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!