GSTV
Home » News » દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વહેલી સવારે દિલ્હીના પ્રદૂષણનુ સ્તર 237  જેટલુ હતુ. સતત વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીના અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસવાળુ વાતાવરણ જોવા મળ્યુ  હતું. પ્રદૂષણના કારણે લોકો માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યા છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદ કરી છે. દિલ્હીમાં માસ્કરની કિંમત ગત વર્ષ કરતા વધી છે. મહત્વનું છે કે, દિલ્હીમાં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થયો છે. જેથી દિલ્હી સરકાર પણ એલર્ટ થઈ છે.

 

 

Related posts

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

અમિત શાહ તમારા સમર્થકોને પૂછો, મોંઘવારીના દિવસોમાં તેમના બાળકોને કોણે ભણાવ્યા: કેજરીવાલ

Pravin Makwana

ખાસ ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરતા લોકો ગાંધીજીના અહિંસા મંત્રને કાયમ યાદ રાખે, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!