GSTV
Gujarat Government Advertisement

આવતીકાલે બપોરે ભારતીયોને લઈને અમદાવાદ એરપોર્ટ પર આવશે વિશેષ ફ્લાઈટ

આંતરરાષ્ટ્રીય

Last Updated on May 9, 2020 by Arohi

કોરોનાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા સરકાર દ્વારા વંદે ભારત મિશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર બપોરે 3-30 વાગ્યે ભારતીયોને લઇને વિશેષ ફ્લાઇટ ઉતરાણ કરશે. સતત ત્રણ દિવસ સુધી યુ.કે, ફિલિપાઇન્સ અને કુવૈતથી ફ્લાઇટ મારફતે લોકોને લાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તમામ મુસાફરોનું એરપોર્ટ પર જ સ્ક્રીનીંગ થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર/ અમદાવાદ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ, જનતા કરફ્યુ સાથે નીકળશે ભગવાન નગરચર્યાએ

Pritesh Mehta

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Pritesh Mehta

BIG NEWS / ફરી વાર ધ્રુજી ગુજરાતની ધરા, 4.2 ની તીવ્રતાના આંચકાથી કચ્છ હલબલી ઉઠ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!