GSTV

રાકેશકુમાર ભદૌરિયાએ સંભાળી ભારતીય વાયુસેનાની કમાન, બીએસ ધનોઆ આજે થયા નિવૃત

Last Updated on September 30, 2019 by Arohi

ભારતીય વાયુસેનાની કમાન એર માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ સંભાળી. બીએસ ધનોઆ આજે નિવૃત થયા છે. જે બાદ વાયુસેનાની કમાન આરકે ભદૌરિયાને સોંપવામાં આવી છે. નિવૃત થતા પહેલા ધનોઆએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કેન્દ્ર સરકારે આરકેએસ ભદૌરિયાને વાયુસેનાના અધ્યક્ષ માટે પસંદ કર્યા છે. તેમણે જૂન 1980માં  આઈએએફના ફાઈટર સ્ટ્રીમમાં કમીશન મેળવ્યુ હતુ. જે બાદ તેઓ વાયુસેનાના વિવિધ પ્રમુખ પદ પર રહ્યા અને મહત્વની જવાબદારી પણ સંભાળી છે.

આરકે ભદૌરિયા અત્યાર સુધીમાં 26 પ્રકારના વિમાન ઉડાવી ચૂક્યા છે. જેમા રફાલનો પણ સમાવેશ થાય છે. તેઓ રફાલમાં ઉડાન ભરનારા પહેલા ભારતીય વાયુસેનાના પાયલટ છે.

Read Also

Related posts

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!