GSTV
Home » News » એર ઈન્ડિયાનું વિમાન તોફાનની ઝપટમાં આવી જતા પ્લેનને નુકસાન, એક ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત

એર ઈન્ડિયાનું વિમાન તોફાનની ઝપટમાં આવી જતા પ્લેનને નુકસાન, એક ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત

દિલ્હીથી વિજયવાડા જઈ રહેલા એર ઈન્ડિયાના એઆઈ-767 વિમાનને તોફાનનો સામનો કરવો પડ્યો. વિમાન તોફાનની ઝપટમાં આવી જતા હવામાં ઉડી રહેલા એર ઈન્ડિયાના વિમાનને નુકશાન  થયુ. વિમાનમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ.

જોકે, આ ઘટનામાં એક ક્રુ મેમ્બરને સામાન્ય ઈજા થઈ છે. એર ઈન્ડિયાના વિમાન દિલ્હીથી ઉડાન ભરી હતી. અને  આ વિમાન વિજયવાડા જઈ રહ્યુ હતુ. ઘટના અંગેની જાણ થયા બાદ  એર ઈન્ડિયાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

Read Also

Related posts

દિવાળી પહેલાં આ રાશિના જાતકો થઇ જશે માલામાલ, લક્ષ્મીજીએ લખ્યાં છે ખાસ ધન પ્રાપ્તિના યોગ

Bansari

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!