GSTV

શું 68 વર્ષ પછી ટાટા પાસે પરત ફરશે એર ઈન્ડિયા?એર ઈન્ડિયાના વેચાણને અંતિમ સ્વરૂપ આપી શકે છે સરકાર

એર

Last Updated on September 15, 2021 by pratik shah

કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાનું વેચાણ કરવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપે તેવી શક્યતા છે. બિડ માટે 15 સપ્ટેમ્બર અંતિમ તારીખ છે. આ દરમિયાન સામે આવ્યું છે કે, એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસજેટના અજય સિંહે જ બોલી લગાવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે હવે હિસ્સાના વેચાણ માટે નક્કી કરાયેલી સમયસીમાને લંબાવશે નહીં. એવામાં એર ઈન્ડિયા ફરીવાર ટાટા ગ્રૂપ પાસે જવાની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. આ અગાઉ વર્ષ 2018માં સરકારે એરલાઈન્સમાંથી 76 ટકા હિસ્સો વેચવા માટે ઓફર રજૂ કરી હતી,પણ કોઈ જ બિડર નક્કી કરવામાં નહીં આવતા આ પ્રક્રિયા સફળ રહી ન હતી.

સરકારના હાથમાં ગયા છત્તાં પણ એરઈન્ડિયા સાથે જોડાયેલા રહ્યા જેઆરડી ટાટા

એર ઇન્ડિયા સરકારના હાથમાં ગયા પછી પણ જેઆરડી ટાટાએ લાંબા સમય સુધી આ એરલાઇનનું સંચાલન જોવાનું ચાલુ રાખ્યું હતું. શશાંક શાહના પુસ્તક મુજબ, ઘણી વખત જેઆરડી ટાટા તેમની ફ્લાઇટમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. તે પોતે આ ફ્લાઇટ્સ પર નોંધો લખતો હતો અને નક્કી કરતા હતા કે મુસાફરોને કયા પ્રકારનું વાઇન આપવામાં આવી રહ્યું છે. એર હોસ્ટેસનું વર્તન કેવું છે, તેણે કઈ સાડી પહેરી છે, તેની હેર સ્ટાઈલ પણ શું છે.

READ ALSO

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!