GSTV
Home » News » રાષ્ટ્રપતિ કોવિંદને લઇને જતા એર ઇન્ડિયાનાં વિમાનમાં સર્જાઇ ટેક્નિકલ ખામી

રાષ્ટ્રપતિ કોવિંદને લઇને જતા એર ઇન્ડિયાનાં વિમાનમાં સર્જાઇ ટેક્નિકલ ખામી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઇને જતું એર ઇન્ડિયાનાં વિમાનમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા ખરાબ થયું હતું. આ કારણે વિમાનને સ્વિત્ઝરલેન્ડનાં જ્યૂરિક એરપોર્ટ પર 3 કલાક ઇમરજન્સી લેન્ડિંગ ઉતરાણ કરવાની ફરજ પડી હતી. સૂત્રોએ જણાંવ્યું કે બોઇંગ-747 વિમાન રાષ્ટ્રપતિ કોવિંદને જ્યૂરિકથી સ્લોવેનિયા લઇને જવાનું હતું. પરંતુ આ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા એયર ઇન્ડિયાએ બોઇંગ 777 વિમાનને લંડનમાં તૈયાર રાખ્યું હતું. જેથી તે પ્લેનને જ્યૂરીક મોકલી શકાય.

જો કે એયર ઇન્ડિયાનાં ઇજનેરોએ જ્યૂરિકમાંજ આ પ્લેનની ટેક્નિકલ ખામીને દુર કરી લીધી હતી. તેમજ ભારત ગણરાજ્યનાં રાષ્ટ્રપ્રમુખ કોવિંદને લઇને સ્લોવેનિયા માટે રવાના થયું હતું. રાષ્ટ્રપતિ કોવિંદ 9 સપ્ટેમ્બરે આઇસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાનાં પ્રવાસે ગયા છે.

Army veteran to President

રાષ્ટ્રપતિ અન વડાપ્રધાન સહિત વીવીઆઇપી હસ્તીઓનાં પ્રવાસ-મુસાફરી માટે એર ઇન્ડિયાનાં વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

દોઢ કરોડ આપીને પણ વૃદ્ધે મુંબઈનો ફ્લેટ વેચવા કાઢ્યો, સ્પેનિશ મહિલાએ એવી કળા કરી કે…

Karan

રામ મંદિર નિર્માણ પહેલા જ અયોધ્યાના સંત સમાજમાં ફાટફૂટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!