GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

એર ઇન્ડિયા દરેક મુસાફર માટે લાવ્યું નવી ‘ગેટ અપ ફ્રન્ટ’ સ્કિમ, જાણો શું છે આ ધમાકેદાર યોજના

એર ઈન્ડિયાએ હાલમાં જ ડોમેસ્ટિક એરપોર્ટ અપગ્રેડ કરવાની નવી યોજના લોન્ચ કરી છે. જેમાં તે દરેક મુસાફરને ડોમેસ્ટિક ફ્‌લાઈટમાં બિઝનેસ ક્લાસમાં સફર કરવાનો મોકો આપી રહ્યા છે. એર ઈન્ડિયા અનુસાર, તમે આ સુવિધાનો ફાયદો એર ઈન્ડિયાની કોઈ પણ બુકિંગ ઓફિસ, એરપોર્ટના કાર્યાલય, કોલ સેન્ટર અથવા તો ઓનલાઈન પણ ઉઠાવી શકો છો.

આ ‘ગેટ અપ ફ્રન્ટ’માં બે પ્રકારના પેમેન્ટ સ્લેબ છે. જે તમે ઈકોનોમી ક્લાસમાંથી બિઝનેસ અને બિઝનેસમાંથી ફર્સ્ટ ક્લાસમાં અપગ્રેડ કરવા માંગો છો તો તમારે 750 કિમી સુધીના સફર માટે 4500 રૂપિયા અને તેનાથી વધુની દૂરી માટે 6000 રૂપિયા આપવા પડશે. એરલાઈન્સે જણાવ્યા અનુસાર આ યોજના પર વધુમાં વધું 12 ટકા જીએસટી લાગુ થશે. આ ઓફર દરેક યાત્રીઓ એડલ્ટ અને બાળકો માટે છે. તે દરેક પ્રકારની ટિકિટ પર લાગુ પડશે.

એરલાઈન્સે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે અપગ્રેડ ફક્ત ઈકોનોમીથી બિઝનેસ અને બિઝનેસથી ફર્સ્ટ ક્લાસ ટિકિટ પર લાગુ રહેશે. જ્યારે ઈકોનોમીથી ફર્સ્ટ ક્લાસના ટિકિટ પર લાગુ નહી રહે. સાથે જ આ સ્કિમ ફક્ત ડોમેસ્ટિક સેક્ટરની ફ્‌લાઈટ્‌સ માટે જ છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!