GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

વાયુ: ઓખાથી ઉના સુધી દરિયામાં ડીપ ડિપ્રેશન, પોરબંદર પર ટકરાશે ચક્રવાત

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહ્યું છે..પવનની દિશા બદલાતા વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર પર ટકરાશે… ત્યારે આ વાવાઝોડું સવારે 10 વાગ્યે પોરબંદરથી 120 કિલોમીટર દૂર રહેશે. તો બપોરે 12 વાગ્યાના અરસામાં વાવાઝોડું થોડું નજીક આવશે.

12 વાગ્યે વાવાઝોડું પોરબંદરથી 100 કિલોમીટર દૂર રહેશે. જે બાદ બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન વાવાઝોડું પોરબંદર પર ત્રાટકશે. વાવાઝોડાને કારણે 155 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

વાયુ વાવાઝોડાની અસર દીવ… ઉના અને કોડિનાર,માંગરોળ,પોરબંદર,દ્વારકા, સોમનાથ,વેરાવળ અને કચ્છમાં જોવા મળશે.વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી તારીખે દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.

READ ALSO

Related posts

રાજદ્વારી બેગમાંથી 30 કિલો સોનું મળ્યું, પગેરૂ કેરળના સીએમ વિજયનની ઓફિસ સુધી પહોંચ્યું

Dilip Patel

લોકડાઉનમાં મિત્ર સાથે રહેવા ગઈ મહિલા, બટાટાએ કરી દીધી ઘરની આવી હાલત

Harshad Patel

જૂનાગઢ : ગૌશાળામાં 11 ગાયોનું સિંહોએ કર્યું મારણ, વરસાદી પાણીથી તરસ છીપાવતા વનરાજનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!