GSTV

વાયુસેનાએ સ્વચ્છ ભારત અભિયાનમાં અનોખી રીતે આપ્યુ યોગદાન

Last Updated on October 3, 2019 by Mansi Patel

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જન્મ જયંતીનાં અવસરે દેશની વાયુસેનાએ પણ સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપ્યુ છે. દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વાયુસેનાએ પણ ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર કર્યો છે.

એરફોર્સ સ્ટેશન અર્જન સિંહ પર બુધવારે બીજી ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. એર કમાન્ડર ડી વેદાજનાએ કેમ્પેઈનનું ઉદ્ઘાટન કર્યુ અને કેમ્પેઈનનો ઝંડો વિંગ કમાન્ડર ગજાનંદ યાદવનાં હાથમાં સોંપી દીધો હતો.

વાયુસેનાના જવાન અરજણસિંહે સ્કાયડાઈવ લગાવી આકાશમાં સ્વચ્છ ભારતનો ઝંડો લહેરાવ્યો હતો.  વાયુસેના સાથે બીએસએફના જવાન પણ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા છે. ત્યારે મોદી સરકારે શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને દેશભરમાં સમર્થન મળી કહ્યુ છે.

READ ALSO

Related posts

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!