GSTV
Home » News » વાયુ વાવાઝોડુ: ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ

વાયુ વાવાઝોડુ: ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ

વાયુ વાવાઝોડાની અસર તળે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર તળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે..તો ઘણા સ્થળોએ વાવણીલાયક વરસાદ વરસ્યો છે..જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

રાતભર જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો..જેમાં વંથલીમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં 3 ઈંચ માળિયામાં પોણા 3 ઈંચવરસાદ વરસ્યો છે..જ્યારે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે..ગીરસોમનાથમાં પણ વરસાદ વરસ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તલાલામાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે..

જ્યારે સુત્રાપાડામાં પોણા છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..જ્યારે વેરાવળમાં બે ઈંચથી વધુ, ગીર ગઢડામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..આ સિવાય ઉનામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!