GSTV

અમેરિકા, UK, કેનેડા અને UAE જવા માગતા ભારતીયો માટે આવી ખુશખબરી, આ લોકો જઈ શકશે

જો તમે પણ લોકડાઉનના કારણે અમેરિકા, યુકે, કેનેડા કે પછી યુએઈ જઈ શકતા નહોતા, તો હવે તમારા માટે સારા સમાચાર આવ્યા છે. તમારી આ મુશ્કેલી હલ થતી જણાઈ રહી છે.જે ભારતીયો પાસે વેલિડ વિઝા છે, તે એર બબલ્સ દ્વારા આ દેશોમાં જઈ શકે છે.આ વાતની જાણકારી શુક્રવારે DGCA (Director-General of Directorate General of Civil Aviation)એ આપી છે. એર બબલ્સ એક પ્રકારનો કરાર છે, જે બંને દેશો વચ્ચે થયા છે. આનો ઉદ્દેશ્ય બંને દેશોના પેસેન્જર એક બીજાના દેશોમાં મુસાફરી કરી શકે છે, તે હેતુ છે.

DGCAએ જણાવ્યુ છે કે, બબલ એગ્રીમેન્ટ અંતર્ગત વેલિડ વીઝા રાખતા મુસાફરો અમેરિકા, યુકે અને યુએઈ તથા કેનેડા જઈ શકે છે. આ અગાઉ યુરોપીય ગાઈડલાઈન મુજબ કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન એ લોકો જ સફર કરી શકતા હતા, જેની પાસે એસેંશિયલ વિઝા હતા.

હાલમાં જ દેશના એવિએશન મિનિસ્ટર હરદીપ પુરીએ જણાવ્યુ હતું કે, અનેક બીજા દેશો સાથે એર બબલ પાઈપલાઈન છે. આ રીતે આ ચાર દેશો સાથે ડીલ થઈ છે.

ત્યારે હવે ભારતમાં પણ દરેક પ્રકારના વિઝાવાળા લોકોને ભારત આવવાની મંજૂરી આપી છે. હાલમાં તો ગૃહમંત્રાલયે એવા લોકો ને ભારત આવવાની મંજૂરી આપી છે, જેમની પાસે એસેંશિયલ વિઝા હોય.

READ ALSO

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!