GSTV
Gujarat Government Advertisement

ઓવૈસી બંધુઓની એન્ટ્રી : AIMIM પાર્ટીના આગમનથી કોંગ્રેસના ધારાસભ્યોમાં ફફડાટ, માઈનોરિટી વોટ વહેંચાશે

Last Updated on January 23, 2021 by Pravin Makwana

ઓવૈસી બંન્ધુઓ અમદાવાદમા ટૂંક સમયમાં આવના છે. aimimપાર્ટીના જનરલ સેક્રેટરી હામિદ ભટ્ટી જણાવ્યું હતું કે તેમની પાર્ટી ભાજપની કોઈ બી ટિમ નથી અને સાથે -સાથે કોંગ્રસેના ધારાસભ્યો માયનોરીટિના વોટને ક્યારેય પોતાની જાગીર ના સમજે લોકોના પ્રશ્નોની વાચા આપવામાં કોંગ્રેસ ભાજપ સામે નબળી પુરવાર થઇ છે.

હવે કોંગ્રેસના એક ધારાસભ્યને આગામી ચૂંટણીમાં પોતાના મતદારોનું વિભાજન થાવનો ડર સતાવી રહ્યો છે. અમદાવાદમાં આવનાર કોર્પોરેશન ઇલેક્શનમાં જો ઓવૈસીની પાર્ટી પોતાના ઉમેદવારોને ઉભા રાખશે તો દરિયાપુર અને શાહપુર જેવા વોર્ડમાં માયનોરેટિના વોટમાં ભાગલા પડવાની સંભાવના તેજ બની છે. લાંબા સમયથી કોંગ્રેસના બેનર તળે ચૂંટાઈને આવનારા કોંગ્રેસના કોર્પોરેટરોની ઊંઘ પણ ઉડી ગઈ છે.


કોટ વિસ્તારમાં એક હથ્થું શાસન કરનાર માઈનોરિટીના વોટથી સત્તા મેળવનારા કોર્પોરેટર હવે લોકોનો સમ્પર્ક વધારી રહ્યા છે ત્યારે ઓવૈસી બંધુઓ આવનાર સમયમાં કોને ફળે છે અને કોની જાગીરી જાય છે તેની ચર્ચા જનતામાં ચાલી રહ્યી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!