GSTV
Gujarat Government Advertisement

હૈદરાબાદ : AIMIMની મહિલા નેતાનો નાગિન ડાન્સ થયો વાઇરલ, જુઓ VIDEO

Last Updated on January 12, 2018 by

હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઇએમની મહિલા કોર્પોરેટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એમઆઇએમની આ મહિલા કોર્પોરેટર નાગિન ડાંસ પર ઠુમકા લગાવી રહી છે.

સ્થાનિક મીડિયા મુજબ એમઆઇએમ કોર્પોરેટર સમીના બેગમ આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લાના સ્થાનીક યુનાની મેડીકલ કોલેજના નવા વર્ષના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થયા હતા. કાર્યક્રમમાં ડીજે પર ગીત વાગી રહ્યા હતા. પરંતુ જ્યારે ડીજે પર નાગિનની ધૂન શરૂ થઇ તો મહિલા કોર્પોરેટર પોતાને રોકી શકી નહીં. અને સ્ટેજ પર જ તેમણે નાગિન ડાન્સ કર્યો.

સમિનાને ડાન્સ કરતા જોઇને ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ પણ નાચવાનું શરૂ કરી દીધુ હતુ. આ વીડિયો વાયરલ થતા સમિના બેગમની ટીકા થઇ છે. જો કે એમઆઇએમ દ્વારા તેમની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!