GSTV

કેલ્શિયમનું ઇન્જેક્શન આપો તો પણ કોંગ્રેસ બેઠી થઈ શકે તેમ નથી, મહારાષ્ટ્રમાં આ નેતાનો બફાટ

Last Updated on October 7, 2019 by Mayur

મહારાષ્ટ્રના પુણેમાં જનસભા સંબોધતા એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસને હવે કેલ્શિયમનું ઈન્જેક્શન આપી બચાવી શકાય તેમ નથી. દેશના રાજનીતિક નકશામાં કોંગ્રેસનો સફાયો થઈ ચુક્યો છે.

જે ગઈ કાલ સુધી ઓવૈસીની પાર્ટીને ભાજપની એ-બી અને સી ટીમ કહેતા હતા તેઓ આજે ભાજપમાં સામેલ થયા છે. ઓવૈસીએ વધુમાં જણાવ્યુ કે, શિવસેના આદિત્ય ઠાકરેને ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે. હવે એવુ લાગી રહ્યુ છે કે, હવે રિમોટ કંટ્રોલ કામ નથી કરી રહ્યુ.. જેથી ઉદ્ધવ ઠાકરેઓ પોતાના પુત્રને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે.

READ ALSO

Related posts

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari

મોદી કેબિનેટનો નિર્ણય: સમગ્ર શિક્ષણ સ્કીમ 2.0ને મળી મંજૂરી, સરકારી શાળાઓમાં પણ હશે પ્લે સ્કૂલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!