GSTV
Home » News » AIIMS-દિલ્હીમાં આગ ફાટી નિકળતા દોડધામ, ટ્રોમાં સેન્ટરમાં આગ બેકાબૂ

AIIMS-દિલ્હીમાં આગ ફાટી નિકળતા દોડધામ, ટ્રોમાં સેન્ટરમાં આગ બેકાબૂ

aiims delhi

રાજધાની દિલ્હીમાં એઇમ્સ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રવિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં દોડધામ મચી ગઇ. ટ્રોમા સેન્ટરના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી. જો કે આગનું કારણ હજુ જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના છ ફાયર ટેન્ડર્સ કામે લગાવવામાં આવ્યા છે.

તેમ છતાં હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગ લાગ્યા બાદ ઇમારતમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા. ફાયર વિભાગે દર્દીઓ અને તેમના પરિવારજનોને હેમખેમ રીતે બહાર કાઢવા  માટે કામગીરી આદરી છે.

READ ALSO

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!