GSTV
Gujarat Government Advertisement

શરદી, ખાંસી, તાવ અને શરીરમાં દુખાવો થાય તો શું કરવું ? AIIMS તેમજ મેદાંતાના ડોકટર્સે જણાવી રેમડેસિવિરને લઇ કામની વાત

રેમડેસિવિર

Last Updated on April 22, 2021 by Damini Patel

ઝડપથી વધતા કોરોના સંક્રમણના મામલાને સરકાર સાથે ચિકિત્સક જગતની પણ ચિંતા વધી ગઈ છે. દેશના દિગ્ગજ ચિકિત્સક વિશેષજ્ઞોએ બુધવારે આ મહામારીથી લડવાના ઉપાય જણાવ્યા. તેઓએ જણાવ્યું કે કોરોના સંક્રમણ હવે કોઈ અજાણી બીમારી રહી નથી. આ કોમન સંક્રમણ બની ગયું છે. આનાથી બચવાના ઉપાયત જ એનાથી નિપટવામાં મજબૂત ઉપાય છે. આ સમય પર સંક્રમણની ઓળખ થાય જવી અને એનો તરત ઈલાજ શરુ કરી દેવા ખુબ જરૂરી છે. મેદાંતા હોસ્પિટલના ડો. નરેશ ત્રેહનએ કહ્યું કે, રેમળેસીવીર ઇન્જેક્શન કોરોનાના ઈલાજ માટે રામબાણ દવા નથી. જોવા મળ્યું છે કે માત્ર વાયરલ લોડને ઓછો કરવામાં જ મદદ કરે છે.

આ લક્ષણ દેખાય તો ટેસ્ટ જરૂરી

દરેક દર્દીઓ માટે એનો ઉપયોગ જરૂરી નથી. આ મૃત્યુદર ઘટાડવા વાળી દવા પણ નથી. તેમણે એ પણ કહ્યું કે કોરોના સંક્રમણમાં ખુબ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત પડે છે. હોસ્પિટલનો ઉપયોગ જવાબદારી રીતે થાય એના માટે આપણે અફરાતફરી ન કરવી જોઈએ. નારાયણા હેલ્થના ચેર મેન ડો. દેવી શેટ્ટીએ જણાવ્યું કે, જો શરીરમાં દુખાવો, ખાંસી, શરદી, અપચ, ઉલ્ટી જેવા લક્ષણ છે તો મારી સલાહ કે તમે કોરોના ટેસ્ટ કરાવી લેવો.

રેમડેસિવિર રામબાણ નથી

કોરોના

આ બીમારીના ઈલાજમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જો તમે એસ્ટિમટોમેટિક છે તો તમને ઘર પર આઇસોલેશનમાં રહેવા,માસ્ક પહેરવા અને પોતાનું ઓક્સિજન સેચુરેશન દર છ કલાકમાં ચેક કરવા માટે કહેશે. આ કોરોનાથી સંક્રમણના ઈલાજ માટે ખુબ જરૂરી છે. મેદાંતા હોસ્પિટલના વિશેષજ્ઞ ડો.નરેશ ત્રેહને કહ્યું કે, રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાના ઈલાજમાં રામબાણનો દાવો નથી કરતુ. જોવા મળ્યું છે કે માત્ર વાયરલ લોડ ઓછું કરવામાં માનદ્દ કરે છે. દરેક દર્દીઓ માટે એની જરૂરત નથી .આ મૃત્યુદર ઘટાડવામાં પણ ઉપયોગી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

WTC Final ના પાંચમા દિવસે બુમરાહે કરી દીધી મોટી ગરબડ, અચાનક મેદાનમાંથી ભાગવું પડ્યું

Harshad Patel

બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક: ઓફિસ આસિસ્ટન્ટ સહિત અન્ય પદો પર નિકળી ભરતી, આ તારીખ સુધી કરી શકો છો અરજી

Zainul Ansari

કેન્દ્રને ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ચેતવણીઃ માનશે નહીં સરકાર તો કરવો પડશે ઈલાજ, ખેડૂતો ટ્રેક્ટર સાથે તૈયાર રહે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!