GSTV
Home » News » અખબાર વાંચતા સમયે હાર્ટ અટેક આવતા તમિલનાડુના કદાવર નેતા અને ધારાસભ્યનું નિધન

અખબાર વાંચતા સમયે હાર્ટ અટેક આવતા તમિલનાડુના કદાવર નેતા અને ધારાસભ્યનું નિધન

તમિલનાડુમાં શાસક અન્નામુદ્રક દળના ધારાસભ્ય આર.કાનગારાજનું નિધન થયું. આર.કાનગારજનું હૃદયરોગનો હુમલો આવતાં તેમના નિવાસસ્થાનમાં જ નિધન થયું. પાર્ટી સૂત્રોએ તેની પુષ્ટી કરી છે. તેઓ 64 વર્ષના હતા. અને પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રી છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે તેઓ અખબાર વાંચી રહ્યા હતા તે સમયે અચાનક હૃદયરોગનો હુમલો થયો. ત્યારે તેમના પડોશમાંથી આવેલા તબીબે ધારાસભ્ય કાનગારાજને મૃત જાહેર કર્યા.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!