GSTV
Home » News » વણીકર ભવન પર કબજાને લઈ AHP-VHP આમને-સામને આવી ગયા

વણીકર ભવન પર કબજાને લઈ AHP-VHP આમને-સામને આવી ગયા

અમદાવાદના પાલડીમાં વણીકર ભવન પર કબજાને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ આમને-સામને આવી ગયા છે. બંને સંસ્થાઓ વણીકર ભવન પર પોતાનો કબજો હોવાનો દાવો કરી રહ્યાં છે. બિલ્ડિંગના વિવાદ હાઇકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. જેને લઈને એએચપીએ અમદાવાદ કલેકટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એએચપી એ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. મહત્વનું છે કે શનિવારે વીએચપીના કાર્યકરોએ આ બિલ્ડીંગમાં જઈને કબજો જમાવ્યો હતો. જે તે સમયે એએચપીએ તેનો વિરોધ કર્યો હતો. અને ઘર્ષણ થયું હતું. ત્યારે વણીકર ભવન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Related posts

રાજપૂત સમાજની દીકરીઓ ખુલી તલવાર સાથે રાસ રમી શહીદને શ્રધ્ધાજંલી આપી વિશ્વ રેકોર્ડ સ્થાપશે

Nilesh Jethva

વડોદરા: કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમડી કલ્પેશ પટેલની ધરપકડ, ફાઈનાન્સ કંપનીને લગાડ્યો કરોડોનો ચૂનો

Bansari

રાજસ્થાનમાં બંગલો બનાવવા યુવકે સુરત આવી ઘડ્યો આ ચોંકાવનારો પ્લાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!