GSTV

અમદાવાદ/ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેલબલની હત્યાનો મામલો, આજે આવી શકે છે સેંશન્સ કોર્ટનો ચુકાદો

ahmedabad crime branch

Last Updated on July 22, 2021 by pratik shah

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ચુકાદો એક વાગ્યા સુધી  અનામત રાખ્યો છે.. સેશન્સ કોર્ટે આરોપી મનિષ બલાઈને દોષિત ઠેરવ્યો છે. જે બાદ સરકારી વકીલે કુદરતી મોત સુધી મનિષ બલાઈને આજીવન કેદ આપાવમાં આવે રજૂઆત કરી છે.

હત્યા કેસમાં આજે સેંસન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે

  • ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેલબલ ચંદ્રકાન્ત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાંજ થયેલી ઘાતકી હત્યાનો મામલો
  • હત્યા કેસમાં આજે સેંસન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે
  • એપ્રિલ મહિનાના વર્ષ 2016 માં પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરાઈ હતી

જોકે મનિષના વકીલે આજીવન કેદ નહી પરંતુ ઓછી સજા કરવામાં આવે તેવી અપીલ કરી છે..કોર્ટે બપોરે એક વાગ્યા સુધી ચુકાદો અનામત રાખ્યો છે. એપ્રિલ 2016 માં પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરાઈ હતી..આરોપી મનિષ બલાઇ કોન્સ્ટેબલની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. ડ્રગ્સના આરોપી મનિષ બલાઇએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ ચંન્દ્રકાન્ત મકવાણા ની વર્ષ 2016માં લોખંડના સળિયા મારી ઘાતકી હત્યા કરી હતી.

READ ALSO

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!