GSTV
Home » News » અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યુ, ગરમીના કારણે લોકો ત્રાહિમામ

અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યુ, ગરમીના કારણે લોકો ત્રાહિમામ

રાજ્યમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા આવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.સાથો સાથ દરિયામાં પણ પવનની ગતિ તેજ બની છે. 40 થી 50 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાયો છે.જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે તાપના કારણે અમદાવાદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આજે ભારે તાપના કારણે લોકો રસ્તા પર લોકોની અવર જવર ઓછી જોવા મળી હતી.

READ ALSO

Related posts

દૂધ-પનીરનાં વધારે વપરાશથી વધી શકે છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, અભ્યાસમાં થયો દાવો

pratik shah

થરાદમાં વકરી રહ્યો છે રોગચાળો, રોજ ડેન્ગ્યૂનાં કેસ નોંધાતા ભયનો માહોલ

Mansi Patel

વુશુ વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પ્રવિણ કુમારે રચ્યો ઈતિહાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!