GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

અમદાવાદના પીજી અશ્લિલકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, આવ્યો આ નિર્ણય

અમદાવાદના પીજી અશ્લિલકાંડના આરોપી ભાવિન શાહના મેટ્રો કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. નવરંગપુરા પોલીસે રિમાન્ડના કારણો રજૂ કર્યા હતા જેમાં પોલીસે એફએસેલની મદદથી સીસીટીવી તપાસવા તેમજ ભૂતકાળમાં આરોપીએ આ પ્રકાર કોઇ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસને લઇને પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

READ ALSO

Related posts

અચાનક જ આવી જાય પગ અથવા તો ગરદનમાં મચકોડ તો તરત કરો આ કામ, મિનીટોમાં મળશે આરામ

Mansi Patel

શું દેશભરમાં જૂન મહિનામાં ખૂલી જશે સિનેમાઘરો? પ્રકાશ જાવડેકરે કર્યો ખુલાસો

Mansi Patel

જતાં જતાં વાજિદ ખાને સલમાનને આપી હતી ખાસ ગિફ્ટ, ભાઇજાનની આ ફિલ્મમાં મચાવશે ધમાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!