GSTV
Home » News » અમદાવાદના ઈસ્કોન ગાંઠિયાને ગંદકી કરવા બદલ એટલો દંડ ફટકારાયો જેટલાના રોજ લોકો ગાંઠીયા નહીં ખાતા હોય

અમદાવાદના ઈસ્કોન ગાંઠિયાને ગંદકી કરવા બદલ એટલો દંડ ફટકારાયો જેટલાના રોજ લોકો ગાંઠીયા નહીં ખાતા હોય

અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને દંડ ફટકારવામાં આવ્યો છે. ઇસ્કોન ગાંઠિયા રથને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગંદકી ફેલાવવા બાબતે રૂપિયા 50 હજારનો દંડ કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવ્યો છે.

ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પણ આવી ગઈ ઝપેટમાં

અમદાવાદના મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ગંદકી કરવા બદલ કોર્પોરેશન દ્વારા ઓનેસ્ટ રેસ્ટોરેન્ટને દંડ ફટકારવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરમાં ગંદકી કરનાર વિરૂદ્ધ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી ગંદકી ફેલાવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

READ ALSO

Related posts

પત્નીની હત્યા કરી લાશના 300 ટૂકડા કર્યા, ટિફિનમાં પેક કરી શિરડી લઈ જવાની ઈચ્છા હતી

Mayur

વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ, બિન સહકારી વિધેયકનો પ્રસ્તાવ મૂકાશે

Arohi

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર! રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવાદનો આવ્યો અંત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!