GSTV
Home » News » 60 નંગ લેડિઝ ટો૫ ભરેલુ પાર્સલ મહિલાએ રીક્ષામાંથી ચોરી લીધુ : જૂઓ CCTV ફૂટેજ

60 નંગ લેડિઝ ટો૫ ભરેલુ પાર્સલ મહિલાએ રીક્ષામાંથી ચોરી લીધુ : જૂઓ CCTV ફૂટેજ

અમદાવાદમાં એક સાડીના શો-રૂમ પાસે એક મહિલા ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ છે. સાડીના શો રૂમ પાસે ઉભેલી એક રિક્ષામાંથી રૂ.18 હજારની કિંમતના 60 નંગ લેડીઝ ટોપ ચોરયાની ઘટના બની છે. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને પગલે તપાસ હાથ ધરી છે.

 

Related posts

ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત

Bansari

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!