GSTV

અમદાવાદ: વેક્સિનેશન સર્ટી ફરજીયાત કરતા બસોની આવકમાં થયો ઘટાડો, પાંચ દિવસ અંદાજીત 24 હજાર લોકોએ ટર્મિનલ્સ પર લીધી વેક્સિન

Last Updated on September 22, 2021 by pratik shah

અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસમાં વેક્સિનેશન સર્ટી ફરજીયાત કરતા આવકમાં ઘટાડો થયો હતો. AMTSમાં સામાન્ય દિવસોમાં દૈનિક 17 થી 18 લાખ રૂપિયાની આવક થતી હતી. જે ઘટીને 11 થી 12 લાખ રૂપિયા થઇ ગઇ છે. બીઆરટીએસમાં પણ સામાન્ય દિવસોમાં 15 થી 16 લાખ રૂપિયાની આક નોંધાતી હતી.

એન્ટીબોડીઝ

આવક 10 થી 11 લાખ રૂપિયા થઇ ગઇ

જેની સામે આવક 10 થી 11 લાખ રૂપિયા થઇ ગઇ છેઆ અંગે એએમટીએસમા ચેરમેનનુ કહેવુ છે કે સર્ટીફીકેટ રજુ કરવાના નિયમને કારણે મુસાફરોની સંખ્યામા ઘટી છે.. પરંતુ પ્રજાના ફાયદા માટે છે..પાંચ દિવસમાં એ એમટીએસ  અને બીઆરટીએસ ટર્મિનલ્સ પર અનુક્રમે 14 હજાર અને 10 હજાર લોકોએ રસી લીધી છે.

READ ALSO

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!