GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

લોકડાઉનના કડક અમલ માટે અમદાવાદમાં અર્ધ લશ્કરી દળ સહિત જડબેસલાક પોલીસ બંદોબસ્ત

અમદાવાદ શહેરને દોઢ મહિનાથી કોરોનાએ બાનમા લીધું છે, દિવસે ને દિવસે કોરોના કેસોમાં વધારો થતાં લોક ડાઉનના કડક અમલના પગલે શહેરને તાળાબંધી કરી દેવામાં આવી છે.

જેથી દાયકાઓ બાદ સતત ટ્રાફિકથી ધમધમતા શહેરના રસ્તાઓ સૂમસામ બની ગયા છે.

દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવતા હવે આગામી 10 દિવસ સુધી હવે અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન રહેશે.

કોરોનાના કારણે અમદાવાદ શહેર શાહપુર, કાલુપુર, દરીયાપુર, ખાડિયા, જમાલપુર તથા દાણીલીમડા ગોમતીપુર અને મણિનગર સહિતના કન્ટેઇનમેન્ટ વિસ્તારો સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!